________________
[ ૧૦૬ ]
પ્રખેાધ ચિંતામણિ
હિત કરનારી છે એમ કેટલાક અજ્ઞાની કહે છે. માહુની આ ચેષ્ટાને ધિક્કાર હા! પુત્રપણુ' (સવ પુત્રામાં) સરખું છે છતાં પણ પિતા જે પુત્ર બળવાન, વ્યાપાર કરવાવાળા અને લક્ષ્મીના સમૂહને એકઠી કરવાવાળા હાય તે પુત્ર ઉપર ઘણા સ્નેહ રાખે છે, બીજામાં તેવે સ્નેહ રાખતા નથી; જે પિતા ઉત્તમ પુત્ર પાસેથી ધનના ભાગની ઇચ્છા રાખે છે, (જો તે નથી આપતા તે) તેને શ્રાપ આપે છે, આશ કરે છે અને દ્વેષ કરે છે તેવા પિતાને (અજ્ઞાનીએ) સ્નેહે કરીને ઉજ્વળ પિતા તરીકે માને છે. માહની આ ચેષ્ટાને પણ ધિક્કાર હા! જે સ્ત્રી દેખવા માત્રથી પણ મનનું હરણુ કરનારી, વિવાહ કરવામાં આદર કરવાથી ધન હરનારી, સ્પર્શ કરવાથી પ્રાણ (બળ) હરનારી, સ્વાર્થીનો લાભ થાય ત્યાં સુધીજ સ્વામીની સેવા કરનારી, દુ:ખે રક્ષણ થાય ... તેવી, ભયનું કારણ, ચપળ ષ્ટિવાળી, શકાનું સ્થાન અને માયાની ભૂમિકા છે—તેવી સ્ત્રીઓને પામી પણ મનુષ્યા (હુ થી નાચે છે. મહિની, આ ચેષ્ટાને ધિક્કાર હા ! જે પુત્ર ગર્ભમાં રહ્યો છતા માતાને પીડા કરવાવાળા અને યૌવનનું હરણ કરનારા છે, માતાને મળ, શ્લેષ્મ, વિષ્ટા અને મૂત્રથી કૃષિત કરે છે, તેનું શરીર તે વડે લીંપે છે, યુવાવસ્થામાં સ્રીને આધીન થઇને માતપિતાને જેમ તેમ ખેલે છે અને વૃદ્ધ માતાપિતાનો પરાભવ કરીને તેની એકઠી કરેલી લક્ષ્મીને પાતે ભેગવે છે તેવા પુત્રને મનુષ્ય સુખને અર્થે ઇચ્છે છે. મેહની આ ચેષ્ટાને ધિક્કાર હો ! જે ભાઈએ પ્રયાણ સમયે (જન્મ્યા ત્યારે) સાથે આવ્યા નથી,
ન