________________
[૧૦૦ ]
પ્રબંધ ચિંતામણિ અષ્ટાપદ, સર્પ અને વેતાલ એ કાંઈ ગણતરીમાં નથી. હે મહારાજા! તે પાપીની પાસે ભૂત કે વ્યંતર, દેવે કે દાન અને ઈંદ્ર કે ચક્રવર્તીનું કાંઈ પણ ચાલતું નથી. તે પ્રચંડ બુદ્ધિવાળાની આગળ કુળવાન કે કળાવાન, સ્માર્ત કે ત્વિજ, યેગીકે યેગીશ્વર એ સર્વે સરખા છે. હે સ્વામી ! મેટી ઋદ્ધિવાળા ઇંદ્રાદિક હમણું તમારી સેવા કરે છે પણ અહીંથી બહાર ગયા પછી તે સર્વે પણ તે (મેહ)નીજ સેવા કરે છે. શૂન્ય અરણ્યમાં રહેવાવાળા જેઓ અત્યંત તપસ્યા કરે છે તેઓ પણ મેહથી બીતા હેય નહીં તેમ તનો પક્ષપાત છેડતા નથી. જે મડર્ષિએ હર્ષથી તમારા નામના મત્રનો જાપ કરી રહ્યા છે તેઓનાં પણ મન તેને હુમલાથી અત્યંત ભયવાળાં થઈ રહ્યાં છે. જે ઉખાતેથી એક ક્ષણમાં બીજાનું રાજ્ય નાશ પામે છે તેજ ઉખાતે વડે તેનું રાજ્ય ઉચ્ચ સ્થિતિને પામે છે. નિમિત્તને જાણનાર પણ આ ઠેકાણે શું કરે ? હિંસા કરવી, ચેરી કરવી, અસત્ય બેલવું, બ્રહ્મ ચર્યનો નાશ, કુબુદ્ધિ, સાત વ્યસનો અને બાળહત્યા વિગેરે તેની પાસે રહેનારાની નિરંતરની વૃત્તિ (પ્રવૃત્તિ અથવા આજીવિકા) છે. તેમાંના કેટલાએક (નાગપંચમીને દિવસે જીવ રહિત સર્પોને (સર્પની મૂર્તિને) નમસ્કાર કરે છે અને જીવતા સર્પોને તેજ નિર્દયે પાછા હણે છે, અને કેટલાક તે દાવાનળ લગાડવાથી પુણ્ય માને છે. આવા મૂર્ણ મનુષ્ય તે દૂર રહો પણ અનેક શાસ્ત્રના જાણકાર મનુષ્યની પણ તેના ગે નિર્વિચાર પ્રવૃત્તિ દારૂડીઆના જેવી દેખાય છે. (તેજ બતાવે છે). તેઓ ઉંબરાનાં ઝાડ અને ખાંડણીયા