________________
પ્રબોધ ચિંતામણિ
[૯૭]
મ
-
-
- -
-
-
હે પ્રભુ! ઈંદ્રથી કુંથુવા પર્યત જીવે ઉપર કૃપાના રસથી ભીંજાયેલા અને શત્રુ તથા મિત્ર ઉપર સમભાવ રાખનારા એવા જે તમે તેના વિષે અર્પણ કર્યો છે આત્મા જેણે એ હું જગતના દુઃખેથી થતા દાહને દૂર કરીને શાંતતાને પામીશ.” આ પ્રમાણે (જિનેશ્વરની સ્તુતિ કરીને મહાભક્તિપૂર્વક પૃથ્વીતળ ઉપર પંચાંગ સ્પર્શ કરી તેણે નમસ્કાર કર્યો. પછી ઉત્કંઠાપૂર્વક સ્વામીના સન્મુખ જોઈ રહ્યો, એટલે તે અવસરે જગસ્વામીએ કહ્યું કે “હે પર્ષદાના લકે! તમે સાંભળે. જે આ ઉત્તમ વીર પુરુષ મને નમસ્કાર કરે છે તે નિચે ભાગ્યની ભૂમિકા છે (અર્થાત મહાભાગ્યવાન્ જીવ છે.) દેવાદિક સદ્ અસત્ (સત્ય, અત્ય અથવા વિદ્યમાન અવિદ્યમાન) ભાવની પરીક્ષા કરવાની ઈચ્છાવાળે જે મનુષ્ય આ વિવેકની થોડો વખત પણ બત કરશે તે વિદ્વાન થશે. જેમ નાયક વિના લશ્કરે જ્ય મેળવતું નથી તેમ સર્વ અવયવે (વિભાગ)થી સુંદર ધર્મ અગર કઈ પણ પ્રકારની કિયા આ વિવેક વિના લેકમાં ફળ મેળવી શકતી નથી. તે (વિવેક) એકે દ્રિને વિષે નથી. તેમ વળી બેઈદ્રિયાદિમાં નથી, અસંસી માં નથી અને પશુ નારકી અને દેવમાં પણ પરિપૂર્ણ નથી. (સેજસાજ છે.) કેઈકજ છીપના પુટપુટમાં જે મિતી હોય છે (છીપે ઘણું હોય છે, પણ મેતી તે કેઈક છીપમાં જ હોય છે, તેમ મનુષ્યમાં પણ ઉત્તમ કુળ, સારે આચાર, શ્રદ્ધા અને આરોગ્યતા આદિના સભવવાળા છેડાજ