________________
પ્રબોધ ચિંતામણિ
[૫] અધિકતા ધૂારણ, દર છે. હિએ, નુપણુંધરા છો સર્વ ધાતુને ઓળંગીને તેનું અધિક કુયસુ તું નથી ક અર્થાત થાય છે. ક્રેજિનેધર!, દયારૂ ડ્રગ મારા વ્હાલમ વ છે, નિરંતર ધર્મને વિષે જોડાવારૂપ બાણ છે. અને સાધુઓ (ઉત્તમ પુરુષો) રૂપ ચક (સમૂડ) નિરંતર તમારી પાછળ ફરે છેતેટલા માટે હાદિકે ત્રુએ તમારી સન્મુખ આવી. શંકતા નથી. સંસારમાં અનાદિ કાળથી પરિભ્રમણ કરી રહેલા પ્રાણીઓને હે પ્રભુ! તમે કલ્પવૃક્ષ પ્રાપ્ત થયા છે. છતાં દુબુદ્ધિ મનુષ્ય કલ્પવૃક્ષનો ત્યાગ કૅરીને* કાંટાવાળા કેરડામાં જેમ આસક્ત થાય તેમ તેમ ત્યો કરીને અન્ય દેવમાં આસક્ત થાય છે. હે પરમાત્મા! તમારી સેવા વિનાના પ્રાણીઓને હિંસા, અસત્ય, ચોરી અને કુશીલતા આદિ દોષે ભેટે છે (પ્રાપ્ત થાય છે), અને (તમારી સેવા કરવાવાળાને) તે સેવાનાં પવિત્ર રૂપ તરીકે દારૂ ઇન્દ્રિયનું દમન, ઉદારતા અને સમાદિ પ્રાપ્ત થાય છે. હે દેવાધિદેવ! દયા અને ઇંદ્રિયનું દમન વિગેરે શાલ્માં રને દાખલ કરીને) તમે મનુષ્યના સુખને માટે મિત્ર થયા છો, ત્યારે અન્ય દેએ હિંસાથી મલિન સિદ્ધાંત બનાવીને લોકોને વિષે શત્રુતાનો ફેલાવો કર્યો છે. હે પ્રભુ! જેમ સૂર્યની આગળ ઘુવડ, મયૂરની આગળ સર્ષ અને મંત્રવાદીની આગળ ભૂતાદિ દોષે ટકી શકતા નથી, તેમ ભય આપવાવાળા કુતીથી એના વાદો પણ તમારી આગળ ટકી શકવાને સમર્થ નથી. અકસ્મતા, નિષ્કલતા, નિવારૂપ.પંચમ કલ્યાણકતા,