________________
-
-
-
-
-
=
=
=
=
=
=
પ્રબંધ ચિંતામણિ
[૫૧] વાત છે કે માયા અને મનને પરાધીન હોવાથી હું મારું પિતાનું હિત કરવાને સમર્થ રહ્યો નથી. બીજો પણ જ્ઞાનવાન પુરૂષ શરણે આવેલાની ઉપેક્ષા કરતા નથીતે હે કૃપાળુ સ્ત્રી ! આવી દુર્બળ દશા પામેલા મારા જેવાની તું શા માટે ઉપેક્ષા કરે છે ? હે વ્હાલી સ્ત્રી! ઢથી પીડાએલા જીવે સૂર્યનાં કિરણને, સમુદ્રમાં પડેલા જીવે નાવન, ઢળા જી આંખને રસ્તે ભુલેલા જી રસ્તાને, ધનરહિત જીવો ધનન, અંધકારથી અકળાયેલા જીવે દીપકને અને રેગી જીવે જેમ આરોગ્યતાને ઈચ્છે છે તેમ હું તને જેવાને ઉત્સુક થયે છું; હું કરૂણાને લાય છું માટે સારાપર કૃપા ક્રર અને તારું રન આપ. આપદામાં આવી પડેલા પતિને જે સ્ત્રી ઉપક્રાર કરે છે તે જ સ્ત્રી પ્રશંસાને પાત્ર છે. સૂર્યનાં કિરણેથી ગ્લાની પામેલા ચંદ્રમાને રાત્રિ આવીને શું ઉલ્લાસ નથી પમાડતી ? અર્થાત્ પમાડે છે, માટે તે સ્ત્રી ! પ્રસન્ન થા, આપઢામાં સદાતે એ જે હું તેનો ઉદ્ધાર કર. ઉત્તમ સ્ત્રીની હીલના કર્વાનું ફળ આટલાથી મને મળી ચુકયું છે.”
આ પ્રમાણે સદ્બુદ્ધિના ગુણેને સંભારી સંભારીને રાજા પશ્ચાત્તાપ કરે છે તેટલામાં મંત્રથી આકર્ષાયાની માફક
યાઈથી અકસ્માત્ દુબુદ્ધિ આવી ચડી. તેના ભયથી સદ્દબુદ્ધિ પોતાની પુત્રી સહિત ત્વરાથી નાસી ગયે છતે દુબુદ્ધિ આદિ ત્રણે સ્ત્રીઓ ફરીને એકઠી મળી આપસમાં વિચાર કરવા લાગી– હે સખીએ ! દૈવયોગથી જે કે હમણું આપણે આધીન ભર્તારવાળી છીએ તો પણ સ્ત્રી જાતિ હોવાથી આપણે