________________
પ્રખાધ ચિંતામણિ
[ ૮૧ ]
આ રિહરાદિ દેવે કહે છે અને લેકની ચિંતા પણ કરે છે. પશુ અંત તે આમાંનું કાઇ પણ કહેતા નથી તેમ લેાકેાની ચિંતા પણ કરતા નથી. આ દેવે લીલામાત્રમાં [વગર મહેનતે] મુક્તિ આપે છે અને જિનો તે ઘણા કષ્ટથી મુક્તિ આપે છે. આમ હોવાથી સુખે સાધ્ય થઇ શકે તેવા અમાં કયા વિદ્વાન પુરુષ ફોગટ કષ્ટ કરે? જે નાયકની પાસે રહેવામાં ખાવાનું, વાજી ંત્રનું, યુદ્ધનું, નાટકનું હાસ્યનુ', ગાયનનું અને કથાના રસનુ કાંઈપણ સુખ નથી ત્યાં [તે વિનાનું સુખ તે] પશુપણાને સૂચવવાવાળુ જ સુખ છે. જેને પેાતાના સ્વાસ્થ્યમાં પણ ઉદાસીનપણું છે તેનાથી જે લાભની ઇચ્છા રાખવી તે ઇચ્છા આકાશના ફુલથી પેાતાના મસ્તકના મુગટની રચના કરવા જેવી અસંવિત છે. આ હરિહરાદ્વિના ભક્ત તે સ જગત છે અને એ અંતના ભક્ત તે ઘણા ઘેાડા છે. માટે હે વિવેક ! મહાન (ઘણા) પુરુષા જે રસ્તે ચાલ્યા તેનો તું .કેમ આશ્રય કરતા નથી ?’’
આ પ્રમાણે શિયાળની માફ્ક તેના ખરાબ શબ્દ સાંભળીને સિંહની માફક પરાક્રમવાળે અને જગના સ્વામીની સેવાનો અથી વિવેક તેઓને તેમના પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપે છે કે “અરે! તમે મને શામાટે મેલાવા છે ? જેવે તેવે ઠેકાણે મને સુખ થતું નથી. વાયરાવડે જેમ પત ક્ષોભ પામતા નથી તેમ જેવી તેવી વાણીથી હું ક્ષોભ પામવાતો નથી. તત્ત્વરૂચિને પ્રાપ્ત થએલ [હમણાજ તેની સાથે
૬