________________
પ્રમેાધ ચિંતામણિ
[ ૭૯ ]
છે. તેને નમસ્કાર કરવાને દેવાનો સમૂહ જવું આવવું કરતા હેાવાથી સ્વર્ગથી નરક [પાતાળ] પર્યંતનો માર્ગ કોઇ વખત પણ શૂન્ય થતા નથી. આકાશમાં રહેલું અને પ્રભુની આગળ ચાલતું ધચક્ર સૂર્યના કિરણની માફક બીજા નાયકા [મિથ્યા ધર્મવાળા ના રૂપ અધકારનો નાશ કરવાને માટે શેશભે છે. તેને જીતવાની ઇચ્છાથી આવેલા શત્રુના સમૂહને ચપળ વસ્ત્રના છેડાવડે કરીને 'પનને સૂચવતા ઈંદ્રધ્વજ તેમની આગળ શેાલી રહ્યો છે. ૬દુભિનો શબ્દ, સુગંધી જળની વૃષ્ટિ અને પુષ્પના ઢગલા પ્રમુખ તેના સર્વે અતિશય બીજાને સ્વને વિષે પણ દુભ છે. જેમ સિંહે આક્રમણ કરેલ ક્ષેત્રમાં શિયાલણી પ્રવેશ કરી શકતી નથી તેમ તેમણે (અહુ તે) આક્રમણુ કરેલા ક્ષેત્રમાં સાત જાતની ઇતિ [ઉપદ્રવ], દુકાળ, રોગ, અગ્નિ, ગ્રહપીડા અને લડાઇથી પેદા થતી વ્યથા વિગેરે ઉપદ્રવે। પ્રવેશજ કરી શકતા નથી. તે [અર્હત] દેદીપ્યમાન કેવળ જ્ઞાનવાળા અને કરુણાના સમુદ્ર છે; તેટલા માટેજ જગના જીવાની પીડા જાણવાને અને દૂર કરવાને તે સમ છે. તેથી સ્થિર ચિત્ત રાખીને આ મારા જમાઇ જો પ્રયત્નથી તેની સેવા કરશે તે ઘેાડાજ વખતમાં શત્રુને હણીને નિશ્ચે તે રાજ્યને પામશે.’
આ પ્રમાણે તે [ વિમળાધ નાં કહેલાં વચનો રૂડે પ્રકારે સાંભળીને ઉપન્ન થએલા કૌતુકવાળી અને સ ંદેહુ રહિત થએલી નિવૃત્તિ શાંતિ પામી. પછી પેાતાના હિતની આશાથી પુત્ર સહિત વહુને સાથે લઇને તે પ્રવચનપુરમાં જવાને માટે મનપ્રધાનની સ્ત્રી [નિવૃત્તિ] ત્યાંથી ચાલવા લાગી. ત્યાં