________________
*. .
*
* *
t
*
*
[૨]
પ્રબંધ ચિંતામણિ પ્રરણેલ) એ જે હું તેનું મુખ ઉપર ઝાંખાશ હાયજ નહીં, અને કદાચ હોય તે તમારા જેવાની વિપરીત યુક્તિથી તેનું નિવારણ થઈ શકે નહીં. જેમ ધુમાડે દેખવાથી તે ઠેકાણે અગ્નિ છે એમ નિર્ણ કરાય છે તેમ જેનામાં દેવપણું ઘટે છે તેવા ઉત્તમ દેવને છુપાવવાથી અને જેનામાં દેવપણું ઘટતું નથી તેવા કને પ્રકાશિત કરવાથી તમારામાં મિથ્યાં બોલવાપણું નિર્ણિત કરાય છે. મેહને આધુીન થએલા તમે. મારો ઉદ્ધાર નહીં કરી શકે, કારણકે મિથ્યા ભાષણ કરવું તેજ સેહ કહેવાય, અને તે તે તમારે વિષે પ્રકાશિત છે, મનસાત ઈિષ્ટ સ્વામી નડીં મળવાથી મારા શરીરે ઘણા કાળથી આ દુર્બળતા થઈ છે, તે ત્રણ જગત્ના નાથની સેવા કરવાથી નિવર્તન થશે. તે દેવાધિદેવ [અહંતની જે સેવા કરે છે તેના ઉપર.તમે શા માટે કોપ કરે છે? કેમકે મણિ, ગ્રહણ કરવાવાળાની નિંદા કરતે કાચને ગ્રહણ કરવા વાળ પિતેજ, નિંદાને પાત્ર થાય છે. પીતળ અને સોનું, કાચ અને મણિ, ખજુઓ અને સૂર્ય, ઘાસની [ખરાબાની પૃથ્વી અને વૃક્ષની પૃથ્વી એઓ વચ્ચે જેટલું અંતર છે તેટલું જ અંતરે કુદેવ અને સુદેવ વચ્ચે છે. સુવર્ણ સિદ્ધિના અથ જેમ પારાની સેવા કરી છે તેમ 'વિદ્વાન પુરુષ દૂષણરહિત, પ્રગટ ગુણવાળા, દૈદીપ્યમાન અને ઉજવળ સ્વભાવવાળ દૈવજે સેવે છે. માટે શું તમે પક્ષપાત મૂકી દો, ગુણવંને ઉપર નેહવાળા થા. પોતાના મિથ્યા શાર્સ ઉ૫રંજ વિસન રા: એક અધે ક્ષણ મન નિર્મળ