________________
પ્રોધ ચિંતામણિ
[ ૫૩ ]
ભોગીકી ૧૯ અનવકાંક્ષિકી ૨૦ પ્રયાગકી ૨૧ સમુદાયકી ૨૨ પ્રેમકી ૨૩ દ્વેષકી ૨૪ અને ઇર્ષ્યાપથિકી ૨૫-આ પચીશ કિયાએ મારા ઉપર એક ચિત્તવાળી મારી સખીએ છે. તે પચીશમાંથી એક એક પણ તે નિવૃત્તિરૂપ વેલીને ઈંઢવાને કુહાડાની માફ્ક આચરણ કરે તેવી છે.
વિવેચન—આ પચીશ ક્રિયાએ આશ્રવારમાં ગણવામાં આવી છે. તે કને આવવાના મુખ્ય કારણુરૂપ છે; એક એક ક્રિયા એટલી સબળ છે કે તે વિદ્યમાન છતાં નિવૃત્તિને અવકાશ મળવેા અગર સ્થિરતા આવવી તે મુશ્કેલ છે, તેમાં પચીશમી ક્રિયા છે તે નિવૃત્તિને ઘણે ભાગે મદદગાર છે પણ સ પૂર્ણ રીતે નિવૃત્તિ પાળવામાં તે તે પણ અંતરાયરૂપ છે. આ ક્રિયાનો વિસ્તાર નવ તત્ત્વાદિથી જાણી લેવે.
છેલ્લી ઇર્ષ્યાપથિકી વિના બાકીની આ સમાં મને નિશ્ચિંત વિશ્વાસ છે. તે પચીશમી અહીં નથી માટે નિઃશકપણે હું કહુ છું કે મારી આગળ તે નિવૃત્તિ શું ગણતીમાં છે ? અર્થાત્ કાંઇપણ ગણતીમાં નથી. હું મહુત્તરા ! આ નિવૃત્તિને પહેલાં પણ મારા સ્વામી પાસેથી પ્રાયે કાઢી મૂકયા જેવીજ મે કરી છે; અને હવેથી તે તેનુ' આવવુંજ ઇંદી નાંખીશ.
આ પ્રમાણે કહીને સ્વામીમાં એકતાનવાળી પ્રવૃત્તિ ત્યારથી વિશેષ પ્રકારે રાજ્યકારભારને વિસ્તારતી એક ક્ષણ પેાતાના સ્વામીનું પડખુ' મૂકતી ન હતી. દાસની માફ્ક આધીન થએલા સ્વામીને જોઇને કાંઇક અગાપાંગ સાચાપાની