________________
[ ૫૬ ]
પ્રોધ ચિંતામણિ
હવે એક દિવસે તેણે (પ્રવૃત્તિએ) પ્રધાનને વિનતિ કરી “હે નાથ ! મેણુ મહાબળવાન છે, તેમજ રથની Üાંસરી વહન કરનારની માફક રાજ્યની ધૈાંસરી વહન કરવાને તે લાયક થયેલ છે. તેને માયાએ જન્મ આપ્યા છે અને તમારા અને મારા ખેાળામાં સોંપેલા છે, માટે તેને રાજય અપાવવાથી આપણે માયા સ્વર્મિનીના કાંઇક ગુરહિત થઇ. વળી સત્બુદ્ધિ હમણાં દૂર છે, રાજા કાંઇ ન કરી શકે તેવા થયા છે, અને નિવૃત્તિ તે પુત્રસહિત નાસી ગઇ છે; માટે આવે અવસર ફરી કયારે મળશે? જો કાળના વાથી કોઇ પણ શત્રુ પ્રગટ થશે તે આપણને અવસરને નહીં જાણ્યાનો શેચ કરવેશ પડશે. આ મેઢુ પેતે પેાતાના તે તે ગુણેાવડે પૃથ્વીને વિષે ઐશ્વર્યપણું ભાગવશે. (કદાચ મેહ ખરાખ નીકળશે એમ તમને ભય રહેતે હાય તો તે વખતે) લોકે માહનું ઉદ્ધૃતપણું અને તમારૂં' શાણાપણું જણાવશે. (અર્થાત્ એમાં તમારું ફોઇ ખરાબ બેલશે નહીં.) માટે હે સ્વામી ! વિલંબ નહીં કરે અને તે (મેહ)ને રાજ્ય આપે. આપણા તરફથી તેને રાજ્ય મળવાથી તે આપણને ઘણી મેટાઇ દેવાવાળેા થશે.” આવી રીતની તે (પ્રવૃત્તિ)ની પ્રેરણાથી જે તે બેલવારૂપ વાત્રના શબ્દો વડે શન્દ્રિત કરાયેલ છૅ તે દિશાનો સમૂહ જેમાં એવું રાજ્ય પ્રધાને મેાહને આપ્યું.
રાજ્ય પ્રાપ્ત થયેલ માહુના પ્રસરતા પ્રતાપે કરીને પ્રચંડ વાયરાવડે વેલડીની માફક ત્રણ ભુવન કંપવા લાગ્યાં. એક હુંકાર માત્રથી સાધ્ય થઇ શકે એવા ત્રણ જગતના સુભટોને