________________
પ્રમાધ ચિંતામણિ
[ ૫૭ ]
પ્રહાર કરવાને હથિયાર લેતાં તેની ભુજા લજ્જા પામતી હતી. (અર્થાત્ શસ્ત્ર લેવુંજ ન પડયું.) દેવ, માનવ અને તિયચને વિષે એવા કોઇપણ નહાતા કે જે પડતા વજની માફક તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકે. પ્રધાન તે ( માહ )ની માતાને માનનીય હતા, તેના પિતાનો મેટા અધિકારી હતા અને તેણેજ તે (મેાહ)નું શરીર પુષ્ટ કરીને તેને રાજ્ય આપ્યું હતું. તેટલા માટેજ મેહ મનપ્રધાનને પોતાના પિતાથી ઘણુંજ વધારે માન આપીને ક્ષણવાર પણ તેને પાતાથી દૂર કરતા નહાતા.
આ પ્રમાણે શ્રી જયશેખરસૂરિએ બનાવેલા પ્રોધ ચિંતામણી ગ્રંથમાં મેડ અને વિવેકની ઉન્નત્તિ અને મેને રાજ્ય આપવું' એ અધિકારવાળે ત્રીજો અધિકાર સમાપ્ત થયેા.
Jo
ચેાથે! અધિકાર.
હવે માડુ પેાતાના મનમાં વિચાર કરે છે કે અહીં અવિદ્યા નામની જુની નગરી છે તેને સજ્જ કરીને રહેવુ એ મને ઉચિત છે. મડાદેવના મસ્તક ઉપર સમુદ્રને વિષે અને આકાશમાં એમ ત્રણ ઠેકાણે ચંદ્રમાં જેમ ઇચ્છાનુસાર વિલાસ કરે છે તેમ રાજાએની રીતિ પણ તેવીજ છે. (એટલે એક ઠેકાણે ન રહેવું તેજ યાગ્ય છે.) રાજા પણ જો અનેક સ્થાનની વ્યવસ્થા કરવામાં આળસુ હેય તેા એક ઘરમાં રહેવાનો આગ્રહ કરનાર સામાન્ય લેાકથી તે અધિક કેમ કહેવાય ? એવા નિર્ણય કરીને રાજ્યનીતિના જાણુ મેહરા