________________
પ્રબંધ ચિંતામણિ
[૫] શરીરવાળી એવી હું તેની સાથે જે તમારે પ્રજન હોય અર્થાત્ મને ઈચ્છતા હોતે શલ્યની માફક પુત્ર સહિત એ નિવૃત્તિને ઘરમાંથી કાઢી મૂકે. સાપણ મુખમાં વિષ રાખે છે, વિછણ પુચ્છને છેડે વિષ રાખે છે, કરેનીઆઓ લાલમાં જ ઝેર રાખે છે પણ સપત્ની (શેક)ને આખી વિષ રૂપ છે.
આ પ્રમાણે પ્રવૃત્તિના કહેવાથી તેણે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે સર્વ પ્રધાને કર્યું. કવિ કહે છે કે આમ થવાથી સતી સ્ત્રીઓની જે દુર્દશા થાય છે તે પ્રગટ કહેવાને અમે સમર્થ નથી. સ્ત્રીઓને આધીન થએલા પુરૂષે એવું કહ્યું અકાર્ય છે કે જે નથી કરતા અર્થાત્ સર્વ કરે છે. જુઓ, વાયરાથી પ્રેરાયેલે અગ્નિ આખા નગરને બાળવાનો આરંભ
રાજા બંધાએલે છે. એમ જાણવાથી ખેદિત થયા છતાં પણ તેની પ્રસન્નતાનેજ આધીન થયેલી અને તે (રાજા)ની ઈચ્છા અને શક્તિથી પ્રેરાયેલી નિવૃત્તિ માર્ગને સુખેથી
ઓળંગીને ચાલી ગઈ. નિવૃત્તિ પરદેશ ગયે છતે તે (પ્રવૃત્તિ નિરંતર નાચવા લાગી અને હમણાં શલ્યરહિત રાજ્ય પ્રાપ્ત થયું છે એમ જાણી તેનું મન ઉલ્લાસ પામવા લાગ્યું. તેમજ નિવૃત્તિ ન હોવાથી પ્રચંડ પવનના જોરથી હલાવેલ વજાના છેડાની માફક ચંચળ મન પ્રધાનને તે દરેક દિશામાં ભમાવવા લાગી. દુબુદ્ધિથી પ્રેરાયેલા પ્રધાન (ટા) વિચાર કરે છે, માયા તેને બહુ માને છે, અને પ્રવૃત્તિ તેને દુષ્કર્મ કરવાને ઉદ્યમવાન કરે છે.