________________
[૭૦]
પ્રબંધ ચિંતામણિ વાય છે અને દ્રાક્ષની માળા ગુંથાઈ રહી છે એવા આશ- મમાં એકદમ પ્રવેશ કરીને વિશ્રામ લેવાને માટે તે [નિવૃત્તિ
ચારે બાજુ જોવા લાગી તે તેઓનું બીજને સુકવવું, મૂલ, કંદ, ફળ અને છાલને જુદી પાડવી, વૃાને પાણીનું સીંચવું અને દર્ભનું છેલ્લું ઇત્યાદિ જોઈને તે [ પિતાના મનમાં બલવા લાગી કે “આ તાપસે મહારાજાના આરંભ નામના પુત્રના વિશ્વાસપાત્ર જણાય છે તેથી હું થાકી ગઈ છું તે પણ ચારના [આશ્રયભૂત ઝાડની માફક મારે આ આશ્રમનો. દરથીજ ત્યાગ કર ચગ્ય છે; આ પ્રમાણે વિચારીને તે આગળ ચાલવા લાગી. વળી નિરંતર ચાલવા વડે થાકી જવાથી કૌલમતવાળા શિક્તિ ઉપાસકને જોઈને ત્યાં રહેવાને માટે તે બહુ કાળ સુધી વિચાર કરવા લાગી. - કૌલમતની માન્યતાનું વર્ણન–જેવી રીતે દેડકાના શબ્દ વડે તૃષાતુર થએલું હાથીનું ટેળું પાણીના બચીયા પ્રત્યે આકર્ષણ પામે છે તેમ [અમુક પ્રગથી કામ ઈત્યાદિની સિદ્ધિની ઉદ્ઘેષણ વડે મનુષ્યના મનનું આકર્ષણ કરતું, મધની ધારાવડે માખીઓની માફક મનને ગમે તેવી ધાતુર્વાદાદિ [સુવર્ણાદિ ધાતુની ઉદ્ધતિ અગર પ્રાપ્તિ થાય તેવી વાર્તા વડે કણ કણ અવાજથી આકુલ થએલા કેને વ્યગ્ર કરતું જેમ ધરીનો બલવડે રથ દૃઢ કરાય છે તેમ મુખથી નાથ, નાથ એમ બેલવા વડે સગતિને માટે આસક્ત, એવા મનરૂપ રથને દઢ કરતું, ઈડા અને પિંગળા નાડીના વાયુને રેકીને પિતાના નાકમાં પુંભડાં રાખી સુષષ્ણુ નાડીના વાયુના સંચારને દેખાડતું, રાખથી શરીર ખરડતું