________________
પ્રય ચિંતામણિ
[૨૫] ચજ્ઞ કરવાવાળાઓ “વ દુળનો નાશ કરે છે એ લેકમાં ચાલતી ખોટી વાતને સત્ય કરી બતાવે છે. યશને માટેજ પશુઓને પેદા કરવામાં આવ્યાં છે એમ જે સ્મૃતિ કહેતી મહિય તે તે (પશુના માંસ ભક્ષણ કરનાર રાજાઓને તેઓ (સ્મૃતિને જાણનારાઓ) શા માટે અટકાવતા નથી ? (અર્થાત્ માંસ નહીં ખાવાનો ઉપદેશ શા માટે આપતા નથી?) માંસ ભક્ષણ કર્યા સિવાય રાજાઓમાં પૃથ્વીનું રક્ષણ કરવાને લાયક બળ પ્રાપ્ત થતું નથી એમ જે તેઓ (સ્મૃતિના જાણનારા) કહેતા હોય તે તે કહેવું પણ યુક્ત નથી, કેમકે દૂધ અને ઘીવડે. પણ તેવું બળ પ્રાપ્ત થઈ શકે છે. કેટલાક એમ કહે છે કે જીનો વધ કરવામાં દોષ છે, પણ માંસ વેચાતું લાવીને ખાવામાં દોષ નથી' આ કહેવું પણ દુબુદ્ધિ ભરેલું છે. કેમકે જે માંસ ખાવાવાળા ન હોય તે જીભે કેણું મારે ? તેટલા માટે હણવાવાળે અને ખાવાવાળે એ બેઉ પાપના સરખા ભાગીદાર છે. મનુ કહે છે કે “અનુમોદના કરવાવાળે, ઠાર મારવાવાળે, હણવાવાળે, લેવડદેવડ કરવાવાળે, માંસ રાંધવાવાળે, પીરસવારે અને (માસનો) આના આ સર્વે જીવન ઘાત કરવાવાળા છે.” જે નિર્વિચાર બુદ્ધિવાળાએ પિતાના સિદ્ધાંતના રાગથી હિંસાને પણ વેદમાં કહેલી હોવાથી અહિંસા કહે છે, તેઓ નાસ્તિક મતવાળાને શામાટે આકાશ કરે છે? (કારણકે તેઓ પિતે પણ તેવું જ આચરણ કરે છે.) અરે! જેઓનું મન પંસેંદ્રિય જીવોનો વધ કરવામાં શંકાતું નથી તેઓને કુંથુવા અને પુરા પ્રમુખ જીના ધમાં તે દયા