________________
[ પર]
પ્રબંધ ચિંતામણિ દુર્બળ છીએ. માટે આપણે (પતિનો) વિશ્વાસ ન કરે. આપણે રાજાને બાંધ્યે છે, તોપણ આંતરે આંતરે તે સબદ્ધિનું ધ્યાન કરે છે, અને મંત્રીને વાર્યા છતાં પણ તે નિવત્તિને દેખવાની ઇચ્છા કરે છે. હવે પ્રવૃત્તિના ઉપદ્રવથી રાજા
જ્યારે નિવૃત્તિને યાદ કરશે ત્યારે તત્વદષ્ટિરૂપ દૂતીએ બોલાવેલી તે (નિવૃત્તિ) પ્રગટ થશે. તેમજ નહીં પામેલાને મેળવી આપનારી અને પામેલાનું રક્ષણ કરનારી બુદ્ધિ પણ તેની સાથે આવશે ત્યારે તેને દેખવાથી રાજા આનંદ પામશે. સુખનો અથ રાજા ફરીથી પણ પ્રધાનને મીઠાં વચનથી બેલાવશે, અને પ્રધાન પણ નિવૃત્તિને બેલાવશે. આમ થવાથી આપણે તે નાશ થયેજ તમે સમજે. એટલા માટે (આપણે બચાવ કરવા ) નિવૃત્તિને દૂર કરવાનો ઉદ્યમ વિસ્તાર જોઈએ. પિતાનો બચાવ કરવાને ઇચ્છતા પુરૂષોએ સાપણને દૂર કરવામાં આળસુ થવું ન જોઈએ. આ પ્રમાણેની વાત સાંભળીને તે અવસરે મદથી ઉદ્ધત થએલી પ્રવૃત્તિઓ પ્રતિજ્ઞા કરી કે--હવેથી જો તમે નિવૃત્તિને અહીં (સ્વામી પાસે) દે તે હું તમારી દ્રહ કરવાવાળી છું એમ સમજજે, અર્થાત્ પ્રવૃત્તિને હું મારા સ્વામી પાસે આવવાજ દઈશ નહીં. . પ્રવૃત્તિ કહે છે કે કાયિકી ૧ અધિકરણકી ૨ પ્રકી ૩ પરિતાપની જ પ્રાણઘાતકી પ આરંભકી ૬ પરિગૃહકી ૭ માયિકી ૮ અપ્રત્યાખાનકી ૯ મિથ્યાત્વીકી ૧૦ દષ્ટિકી ૧૧ પૃષ્ટિકી ૧૨ પ્રતીત્યકી ૧૩સામતેપનિપાતકી ૧૪ નૈસર્ગીકી ૧૫ સ્વસ્તિકી ૧૬ વિદારણકી ૧૭ આજ્ઞાપનીકી ૧૮ અના