________________
[૪]
11. કયા
રામ
મ
મ
મ
મ
પ્રબંધ ચિંતામણિ એકાગ્રપણે વિચાર કરતાં વિસ્મૃત થએલ વિદ્યાની માફક તે (વિવેક)નીમાં નિવૃત્તિ)ને તે (મન) સંભારવા લાગ્યું. સ્મરણ કરતા જ જુદા વેષને ધારણ કરતી નિવૃત્તિ દેવાંગનાની માફક પ્રગટ થઈ વ્યગ્ર ચિત્તવાળે પણ પ્રધાન તેના દશનરૂપ અમૃતે કરી છે વખત શાંત થશે. તે નિવૃત્તિની સાથે આવેલી પોતાની પૂર્વે પાની સદ્દબુદ્ધિનો હંસરાજાએ પણ દૃષ્ટિથી સ્પર્શ કર્યો; કેમકે દઢ બંધાયેલા રાજામાં તેને આલિંગન કરવાની શક્તિ તે કયાંથી હોય? અર્થાત્ તેટલી શક્તિ તેનામાં નહોતી. પરંતુ સ્મરણ શક્તિવાળો હંસરાજા સ બુદ્ધિએ આપેલી આગળની શિક્ષાને જેમ જેમ સંભારવા લાગ્યું તેમ તેમ આનંદરહિત થઈને તે પિતાને નિંદવા લાગ્યું. પછી તે વિલાપ કરવા લાગ્યું કે-“હે ગૌરશરીરવાળી ! હે આદર કરવા લાયક ! હે ગુણશાળી ! હે ગંગાજળની માફક ઉજવળ ! હે સદ્બુદ્ધિ! મને તારું દર્શન આપ. હે સદ્બુદ્ધિ! તને દૂર કરીને અને માયાને અંગીકાર કરીને મેં મને પિતાનેજ વિહેબના કરી છે. અરે ! ચિતામણિનો ત્યાગ કરી કાચને લેવાવાળે શું કોઈ પણ ઠેકાણે આનંદ પામે ? અર્થાત્ ન પામે. હે સદ્બુદ્ધિ! તારી છતાં ત્રણ લેકનું અધિપતિપણું મેળવવું મને મુશ્કેલ નથી, અને તારા વિના અનાર્યોએ કાર્ય પ્રસંગે ર્મરૂપ ઘરને વિષે મને (હંસરાજાને) ફેરવે (ભમાષ) એ પણ મુશ્કેલ નથી. પૃથ્વી પતિનું વિલાસપણુ ‘તારા હોવાથી મેળવાય છે, અને તારા વિના તે ચોરની - માફક બંધનો અનુભવ કરાય છે. સ્વામીપણું ને દાસપણું.