________________
[૩૨]
પ્રબંધ ચિંતામણિ પ્રમાણ છે. પરંતુ શેરડીની ગાંઠમાંથી શેરડીની ઉત્તિ, ગઠલીમાંથી આંબાની ઉપત્તિ અને બગલીમાંથી ઈંડાની ઉત્તિ થાય છે. તે ન્યાયથી વ્યવહારવૃત્તિઓ ઉપર પ્રમાણે (માયાથી મેહની ઉપત્તિ છે. કહેવામાં આવ્યું છે. પિતાના ગુણો વડે મેહ દુબુદ્ધિને પણ અત્યંત પ્રિય થઈ પડે. આશ્ચર્ય છે કે સખીઓનો (બેનપણીઓનો) નેહ તેના પુત્રને વિષે પણ સક્રમે છે. તેઓ (માયા અને દુબુદ્ધિ) બંને ઓહને ઘણી વૃદ્ધિ પમાડવા લાગી અને (મેહ ઉપર દબુદ્ધિનો ઘણે નેહ હોવાથી) આ માયાનોજ પુત્ર છે એમ પંડિત પણ જાણી શકયા નહીં. સ્વભાવથી જ મલિન અને વજની માફક દઢ શરીરવાળે મોહ કારણ વિના લોકો ઉપર વેર ધારણ કરતે છતે પિતાના પિતાનો પણ દ્રોહ કરવા લાગ્યું. તે છતાં પણ બંને સ્ત્રીઓને વહાલે હોવાથી તે પિતાને પણ "વિહાલે થે, તેથી નિરંતર તેને મેળામાં રાખીને હંસરાજા તેનું યત્નપૂર્વક પિષણ કરવા લાગે. પામ (ખાસ)ના રેગવાળે રેગથી આતુર થઈ (ખરજ ખણતાં મીઠી લાગે છે પણ) ખરજ ખણવાથી વિકારની વૃદ્ધિ કરે છે, તેમ આ મહ પરિણામે ભયંકર દુઃખ દેવાવાળે છે છતાં પણ (તત્કાળ સુખરૂપ દેખાવાથી) હંસરાજ તેને સુખને માટે માનવા લાગે. માયામાં આસકત થયેલા હંસરાજાએ પોતાનું છતું ઐશ્વર્ય ઘુતકડામાં આસકત થયેલ રાજાની માફક અછતું કરી નાખ્યું અર્થાત્ નાશ પમાડ્યું. અનુક્રમે દિવસે દેખાતા ચંદ્રની માફક પિતાના તેજથી ભ્રષ્ટ થયેલ હંસરાજા સત્પરૂષને શોચ કરવા લાયક થયે. ખરાબ આચરણવાળી