________________
[૩૮]
પ્રબોધ ચિંતામણિ
:
-
ક
-
-
- -
-
-
- -
-
-
-
-
-
તમને કરડે અનર્થ ઉપન્ન કરે છે. તેને અનુભવતાં છતાં પણ તમે જાગતા નથી. આ મયા સીમાં અવશ્ય વશીકરણ કરવામાં કુશળપણું સંભવે છે. જે તેમ ન હોય તે એ દુષ્ટ સ્ત્રીને પણ તમે હિતકારી કેમ માનો? કમળતુને જીત તૃણધાન્યનું ભેજન, રેતીનું ઘર, બળ પુરૂષની પ્રતિજ્ઞા અને અસતીનો સ્નેહઆ બધાં સ્થિરતા વિનાનાં જ હોય છે. અર્થાત્ એમાં સ્થિરતા હોતી નથી. વેશ્યાની મહત્તા (અકા) જેમાં પ્રથમ મધુર આલાપ વડે લેભ પમાડીને તે (જ્યારે પુરૂષ ધનથી ખાલી થાય ત્યારે) વિડંબના પમાડે છે તેમ આ માયા સ્ત્રીએ (વેશ્યાની માફક) ક્યા ગુણવાત પુરૂષને પણ વિડંબના નથી પમાડ ? અર્થાત્ સર્વને વિડંબના પમાડી છે. અરે ! ત્રણ ભુવનને રક્ષણ કરવામાં સમર્થ તમારૂં તે બળ કયાં ગયું? ઈંદ્રને પણ દુર્લભ એવું તમારું ઐશ્વર્ય કયાં ગયું? પ્રયત્નથી એકઠી કરેલી ગુણરૂપ લક્ષ્મી ક્યાં ચાલી ગઈ? હે સ્વામી! આ પાપી સ્ત્રીએ તે અમગ્ર વસ્તુઓના નાશ કર્યો છે એમ તમે સમજજે. વળી (સ્ત્રીઓ કેવી છે ?
“સ્ત્રી કષ્ટ વિનાની અટવી છે, પાછું વિનાનો પ્રવાહ, છે, નામ વગરનો રે છે, અગ્નિ વિનાનો તાપ છે, લેઢા વિનાની આર છે, સાંકળ વિનાનું બંધન છે, ધૂળની વૃષ્ટિ વિનાનું આવરણ છે, દારૂ વિનાનું મદસ્થાન છે, શત્રિ વિનાનો અંધકાર છે અને દર વિનાનો પાશ છે. સ્નેહથી ઘેલા થએલ પુરૂષોએ આદર કરેલી બીજી (સામાન્ય) સ્ત્રીઓથી પણ તેના બંને ભવ (આભવ તથા પરભવ) નાશ કરેલા દેખાય છે તે