________________
[૪૪] .
પ્રબોધ ચિંતામણિ કરવી તે મહત્વના ભંગને માટે થાય છે. આ મેહ રાજબીજ છે. મેં તેને જન્મ આપે છે. હું તેને તમને એવું છું. આ દુર્બળ છે તો પણ તમે અને તમારી સ્ત્રી બંને તેને વૃદ્ધિ પમાડો [શરીરે પુષ્ટ કરજે.” આ પ્રકારની માયાની શિખામણથી મનપ્રધાન પ્રવૃત્તિ ઉપર ઘણો નેહ રાખવા લાગે, પરંતુ આંતરે આંતરે નવી પરણેલી નિવૃત્તિને પણ ભગવત હતો.
કાળાંતરે નિવૃત્તિને મહા વિચક્ષણ વિવેક નામનો પુત્ર થયે. તે પુત્ર સર્વ પદાર્થોના સદુ-અસપણા [છતાપણુંઅછતાપણું–હિતપણું–અહિતપણું વિગેરેનો વિચાર કરવામાં સમર્થ થયો. વિવેકના જન્મથી ખેદ પામેલી માયા, દુબુદ્ધિ અને પ્રવૃત્તિ [ આપસમાં ] કહેવા લાગી કે આપણે નાશ કરવાને માટે આ વિષવૃક્ષનો અંકુર ઉન્ન થયે છે માટે જેમ તેમ કરીને આ વિવેકને રાજા અને પ્રધાનને મળતાં
કે અને આપણે સર્વે માતા [નિવૃત્તિ] સહિત વિવેકને અહીંથી કાઢી મૂકવાનો પ્રયત્ન કરો. આ પ્રમાણે તે સર્વ સ્ત્રીઓ (આપસમાં) બોલે છે તેટલામાં બુદ્ધિ ત્યાં આવીને આ વિવેકથી પરમએશ્વર્યને તમે પામશે' એમ પિતાના સ્વામીને જણાવવા લાગી. ત્યારપછી હંસરાજા શાંત અને સુંદર શરીરવાળા તે વિવેક બાળકને ખળામાં બેસાડીને નિરંતર લાડ લડાવવાની ઈચ્છા કરવા લાગ્યા, પરંતુ પેલી ત્રણ સ્ત્રીઓને વશ થયેલે રાજા ઘણું કાળ સુધી વિવેકને દેખવાને સમર્થ ન થયે, તે પછી લાડ લડાવવાની તે