________________
પ્રબંધ ચિંતામણિ
[૩૭]
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
શ્રેષના સંગમાં જોડાએલી આ માયાને તમે તે નાસ્તિક મતમાંજ પુષ્ટ કરી છે. તે કુતરીને મારી સાથે સામ્યતાના ઘરરૂપ શા માટે કરે છે ? અર્થાત્ તેને અને મને સરખી કેમ ગણે છે ? આ ધૂતારી મધના બિંદુની ઉપમા તુલ્ય વિષય સંબંધી સુખ આપીને પાછી તમને જોરથી નરકરૂપ કુવામાં ફેંકી દે છે તે તમે જાણતાજ નથી. હે મહા પરાક્રમી પુરૂષ! આ દુખ સી તમને બાંધીને ત્રણલેકમાં ભમાવે છે. શું આથી પણ તમને શરમ નથી થતી? આ માયાનું તમે પ્રયત્નથી પોષણ કરે છે, ત્યારે તે તે ઉલટી તમને બાંધે છે. આના ઉપર ઉપકાર કરવાની તમારી ઈચ્છા સર્ષને દુધનું પાન કરાવવા જેવી છે, સાપણ અગ્નિજવાળા અને વિષવલ્લીની માફક વૃદ્ધિ પામેલી આ દુષ્ટ સ્ત્રી તેને વધારનારને અનેક પ્રકારની માઠી પીડા કરે છે. સરોવરથી જેમ દાવાનળની ઉત્તિ, અમૃતના કુંડથી ઝેરની ઉત્તિ, સૂર્યથી અંધકાર થે, ચંદ્રથી જેમ અંગારાનું વર્ષવું, સમુદ્રથી જેમ ધૂળના ઢગલાની ઉતત્તિ અને પચ્ચ ભેજનથી જેમ રોગની ઉત્તિ તેમ પરબ્રહ્મ સ્વરૂપ એવા તમારાથી આ કર્મનો ઉપદ્રવ સંભવે છે. - વિવેચન—ઉપરનાં છાતમાં ન થવાની વસ્તુની જેવી રીતે ઉત્તિ બતાવી તેમાં તમારાથી કમેની ઉત્તિ જે ન થવી જોઈએ તે થઈ છે.
રસંસારના પ્રારંભથી અર્થાત્ અનાદિકાળથી તમારી પાછળ લાગેલી અને સ્વાદે ચાલવાવાળી આ માયા વેરણની માફક