________________
[ ૩૦ ]
પ્રખેાધ ચિંતામણિ
જ્યારે દુ:ખિતપણે રહે છે ત્યારે પાપપલાઢાની સાંકળે કરી પેાતાના સ્વામી સાથે ચેષ્ટા કરે છે. જ્યારે તે પુણ્યની સાથે જોડાય છે ત્યારે હું મહા કુલીન [ઉત્તમ કુળવાન છું, હું ધનાઢય છું, હું રૂપવાન છુ” એમ કહીને રાજા અહુફાર કરે છે, અને જ્યારે તે પાપની સાથે જોડાય છે ત્યારે ‘હું નીચકુળનો છું, હું નપુંસક છું, હું વિયેાગી છું, હું રાગી છુ” એમ કહીને રાજા દીનપણાનું આલખન કરે છે. ઘણા રાગ દેખાડતી હસતી અને ક્રીડાના કારણભૂત થતી તે માયાએ હું સરાજાને એવા આંધી લીધેા કે જેથી તે [ હંસરાજા ] તે [ માયા સ્ત્રી ]ના ઉપર ક≠િ પણ ધ કરતા નથી. પુણ્યધ અને પાપમધના અન`ત દલીયાંવડે કરી હાંશે અંધાયેલા હાવાથી તે પેાતાનું આખું શરીર અત્યંત ભારે થયેલુ જાણતા નથી. તેના (માયા)થી દૃઢ બધાએલા છતાં પણ તે પવનથી અધિક વેગવડે પાતાળના તળીઆથી સિદ્ધ શિલા પર્યંત જવા આવવાનો વ્યવહાર કરી શકે છે અને કિંચિત્ પણ ઉદ્વેગ નહીં પામતાં નિર'તર તેનું પાષણ કરે છે. આ કારણથીજ વિદ્વાનો તે (માયા)ને કામણ કરવાવાળી કહે છે. આ દુદ્ધિજ પ્રાયે પતિની પ્રીતિ અને વિશ્વાસભૂમિકા છે એમ ધારીને કોઇ વખત સુબુદ્ધિ દૂર કરીને તે માયા દુબુદ્ધિનીજ સેવા કરતી હતી. તેથી આ માયા મારા અનુયાયે ચાલનારી છે એમ જાણીને દુર્બુદ્ધિ પણ તેનું પાષણ કરતી હતી. આ પ્રમાણે તે બંને (દુ`દ્ધિ અને માયા)નો અરસપરસ પેાષ્ય પોષક ભાવ સંબધ થયા હતા. આ પ્રમાણે માયાના કરેલા ઉન્મતપણાથી અને ૬