________________
પ્રબંધ ચિતામણિ
[૩૩] સ્ત્રીને આદર કરીને મનુષ્ય શુ શુ અનર્થ ઉપન્ન નથી કરતા? અર્થાત્ સર્વ અનર્થ ઉસન કરે છે. સબુદ્ધિવડે પિતાના સ્વરૂપનું સારી રીતે ચિંતવન નહીં ફરતે તે (હંસરાજા) ઘેલાની માફક વિચાર વિના આમતેમ ફરવા લાગ્યું. તેથી મૂઢ, મંદ, આળસુ, મુંગે, પાંગળ, રાધળે અને બહેરો ઈત્યાદિ ખરાબ વાણીથી કે તેને બેલાવા લાગ્યા. ત.
હું કરું છું, શામાટે દોડાદોડ કરું છું, ક્યાંથી આવ્યા છું અને ક્યાં જઈશ? ઈત્યાદિનો વિચાર કરનાર સબુદ્ધિ, Caાહ્મણી જેમ ચંડાળનો સ્પર્શ ન કરે તેમ આ હંસરાજાનો કોઈ વખત પણ સ્પર્શ કરતી ન હતી. પર્વત, પાષાણ, ધૂળ, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ વિગેરે એકે દ્રિયમાં અનંત ભ પર્યત આ માયા સ્ત્રીએ તેને ભમાવ્યું. પછી કુમ, કેડા, કેશુઆ, કીડી, ચબણા, વીંછી ઈત્યાદિ વિકલેટ્રિમાં પણ તે (માયા સ્ત્રી)ને વશ થઈને ઘણો કાળ .
પછી ગધેડા, માછલાં, દેડકાં, સિચાણા, કાગડા, સર્પ અને ગળી પ્રમુખ તિર્યંચ પંચેદ્રિયને વિષે પણ તે (માયા), સ્ત્રીએ તેને ઘણે કાળ ભમાડે. તેના આદેશથી પરાધી
* જવારે આ જીવ સદ્દબુદ્ધિને મૂકીને અસબુદ્ધિ માયા, મેહ વિગેરેને આધીન થઈ માઠાં કાર્યો કરી અનેક ગતિઓમાં ફરતાં નાના પ્રકારનાં દુઃખનો અનુભવ કરે છે, ત્યારે લોકો તેને મૂઢ આળસુ, મું, આંધળા, બહેરે વિગેરે નામથી બોલાવે છે.