________________
પ્રબંધ ચિંતામણિ
| [૧૯] દિગ્વિજય યાત્રાને વિષે ઉદ્યમાન પદ્મનાભને પૂર્ણભદ્ર અને મણિભદ્ર નામના બે દેવે દંડનાયક થશે. લાવ્યા વિના, પ્રાર્થના કર્યા વિના તેમજ ધન આપીને રાખ્યા વિના આ એ દેવ પદાનાભ સજીના ભાષ્યવડે યુદ્ધમાં શત્રુની સાથે યુદ્ધ કરવા પિતાની મેળે ઉઠશે. તે યુદ્ધ કરતા દેવેની સામે કઈ પણ શત્રુ ઉભું રહી શકશે નહીં. કારણકે અસુરેના શત્રુ રૂપ દેવેને શું મનુષ્ય પરાભવ કરી શકે ? અર્થાત્ નજ
રી શકે. આ કારણથી પદ્મનાભ દેવસેના એવું નામ સેવ તરફથી પામશે.
એક દિવસ અગ્રેસર મહાવત પદ્મનાભને આ પ્રમાણે વિનંતિ કરશે કે હે મહારાજા ચાર દાંતવાળે અને ચંદ્ર માની માફ ઉર્વીશ કે! એક નવીન હાથી જે તમારા આંગણુરસાં ક્યાંકથી રવાપેલે છે? શું છે રાવણ હાથીને આપને ભેટણ તરીકે મોકલ્યા છે અથવા તમારા પુણ્યથી ખેંચાઈને દિગહસ્તીઓના સમૂહમાંચી કઈ હાથી આવેલે છે ? તે અમે જાણતા ૦૩થી. બેસવા લાયક અને લડાઈને લાયક આપને પહેલાના જે હાથીઓ છે તે સર્વે હાથીઓ આ હમણાં આવેલે હરણી પતાના ગુણેએ કરી સ્વામીની માફક આચરણ કરે છે. પુણ્યથી પામી શકાય એવા આ હસ્તીને એકવાર આપે સાક્ષાત્ જોવા ગ્ય છે કેમકે અપૂર્વ વસ્તુ જેવાથી આ નેત્રે પણ સફળ થાય છે. પદ્મનાભ રાજ મહાવતના કહેવાથી હાથીની શાળામાં આવી તે હાથીને જોઈને ઉપગ દઈ વિચારશે કે આ હસ્તીરત્ન ક્યાંથી પ્રગટ થયું ?