________________
=
=
= = =
=
-
-
-
[૨૦]
પ્રબંધ ચિંતામણિ એટલે જાણશે કે વૈતાઢ્ય પર્વતની નજીકની અટવીમાં રહેનારે અને દાવાનળથી ત્રાસ પામેલો આ ઉત્તમ હતી મારા પુણ્યથી પ્રેરાઈને અહીં આવ્યા છે. એ પ્રમાણે જ્ઞાનવડે નિર્ણય કરીને જેમ સૂર્ય કિરણના સમૂહને અંગીકાર કરી આકાશની મધ્યમાં આરૂઢ થાય તેમ તે પદ્મનાભરાજા તે હાથી ઉપર આરૂઢ થશે; અને લેકમાં ઈંદ્રના વાહનનો ભય પેદા કરતા તે હાથી ઉપર બેસીને ગ્રામ આરામાદિકને વિષે વિચરશે. તે વખતથી સ્વામી વિમલવાહન એવા નામથી દુનિયામાં પ્રખ્યાતિ પામશે. આ પ્રમાણે ફક્ત ભેગ્યકર્મ ક્ષય કરવાને માટે જ પ્રભુ રાજ્યમાં કેટલેક વખત રહેશે,
અન્યદા બ્રહ્મદેવકથી લેકાંતિક દેવે આવીને અવસરના જાણું સેવકની માફક સ્વામીને વિનંતિ કરશે કે “હ પ્રવાપાલ! પૃથ્વી ઉપર ધર્મતીર્થને પ્રવર્તાવે. મનુષ્યને બંને લેકની લમી આપવામાં તમેજ જામીન છે. પછી તે પાનાભ તીર્થકર એક વર્ષ પર્યત સેનાની ધારાએ વરસાદ વરસાવીને (સેનાનું દાન આપીને) વર્ષાઋતુમાં વરસતા વરસાદને પણ જીતશે. અર્થાત્ ઘણું દાન આપશે. તે અવસરે વર્ષાઋતુ ક્ષીણ (પૂર્ણ) થયે છતે જેમાં માલતીની શ્રેણીઓ વિકસ્વર થઈ રહી છે અને ગંધથી ખેંચાયેલા ભ્રમરો આવી રહ્યા છે એવી શરત્રાતુ વિસ્તાર પામશે. જે (શરતુ)માં સરેવર જળથી પૂર્ણ થએલાં છે, જળ વિકર કમળાથી શોભિત થઈ રહ્યું છે, કમળે પ્રસરતા તંતુથી શોભે છે અને તંતુઓને પણ હંસાએ મુખમાં ધારણ કર્યા છે હં હંસીઓનું પડખું મૂકતા નથી, હંસીએ લીલા સહિત પ્રાપ્ત થએલા વિષયને