________________
ॐ ह्रीं अर्ह नम |
પ્રસ્તાવના
,,
પરમતારક વીતરાગ જિનેશ્વર ભગવ ંતાના અનુપમેય અને અચિંત્ય માહાત્મ્યના સર્વાંગ સંપૂર્ણ મંગળ દર્શીન-વંદન-કીર્તન-ચિંતન અને જ્યાનનું મહાસૂત્ર છે : ‘ લાગસ્સ.' આવા આ મહાસૂત્ર, જીવનસૂત્ર, જીવનની ‘ આધારશિલા સમા અધ્યાત્મસૂત્ર—લેખકના શબ્દોમાં 'અધ્યા મની આધારશિલા’રૂપ મહાસૂત્ર-ઉપર અધ્યાત્મદૃષ્ટા પંડિતવર્ય શ્રી ધીરજલાલભાઈ એ “ જૈન ધર્મના ભક્તિવાદ '' રૂપે આ જે સમગ્રતા. ભયું, સ પાસાંઓને છતુ, મૌલિક અનુશીલનયુક્ત ભાષ્ય યા નિરૂપણ કર્યું છે, તેની પ્રસ્તાવના કે ભૂમિકા લખવા માટે ય વિવેકપ્રસૂત પ્રજ્ઞા અને અંતરપરિણતિ-આત્માનુભૂતિ-ઉત્કૃષ્ટ જિનભક્તિની ભૂમિકા જોઈ એ, યોગ્યતા જોઈ એ. એવી યોગ્યતાના અભાવ છતાં આ લખવાનું એ કારણે બની રહ્યું છે—એક તે પડિતશ્રીની મારા પ્રત્યેની આત્મીયતા અને બીજું ‘લેગસ ’ની સાધના પ્રત્યેની આ લખનારની પરમ નિષ્ઠા. જીવનની ગંભીર ઘટનાએ વચ્ચે ચાલી રહેલી ← લોગસ્સ ’ની સ્વલ્પ આરાધના વચ્ચે અણધાર્યું જ પ ંડિતશ્રીનું આ પ્રસ્તાવના-લેખન માટે પ્રેમભર્યું —જેમની પોતાની કોઈ પ્રેરણા કે પ્રતીતિભર્યું —આમંત્રણ આવ્યું. તેમાં મેં પરાક્ષરૂપે જિનેશ્વર ભગવંતોના અનુગ્રહ અને પરમગુરુઓની કોઈ અદીડ સંકેતભરી કૃપાદૃષ્ટિ જોઈ અને આ લેખનકાર્યાં સ્વીકાર્યું. બન્યું પણ એવું જ. એ ગલેાર, મુંબઈના સ્થિરવાસ કે પ્રવાસા અને રત્નકૂટ હૅપીની કંદરા કે નીલગિરિની ગિરિમાળાએની સાધનાયાત્રા દરમ્યાન અનેકરૂપે આ મહાગ્ર ંથનું વાંચન—મનન-ચિંતન ચાલ્યુ. એના પરિણામે મારી યક્તિગત લાગ—સાધનામાં તે અનેક નવાં ક્ષિતિજો ઊઘડતાં ગયાં જ, પણ સમગ્ર જૈન સમાજ, સાધનારત સમાજ અને સામાન્ય સમાજ