________________
પ્રકરણ ૧ લુ... અરિહંત
૧૧
૯. ભગવાનનાં વચના પરસ્પર વિરોધહિત હાય છે. પહેલાં अहिंसा परमो धर्म : કહીને પછી “ ધર્માર્થે હિંસા કરવામાં દોષ નહિ ” એવાં વિરાધી વચના કદી ખેલતા નથી.
""
66
૧૦. ચાલુ અને પૂર્ણ કર્યા બાદ ખીજા અને ગ્રહણ કરે. એમ જુદા જુદા અર્થો કહે પણ ગડબડ કરે નહિ.
૧૧. એટલું સ્પષ્ટતાથી કહે કે શ્રોતાઓને જરાય પણ
સશય ન થાય.
૧૨. મહમ્મુધ્ધિશાળી પુરુષો પણ ભગવાનનાં વચનમાં જરાય દોષ ન કાઢી શકે એવાં નિર્દોષ વચના બેલે.
૧૩. જેમને સાંભળતાં જ શ્રોતાઆનાં મન એકાગ્ર થઈ જાય. બધાંને મનેાજ્ઞ ( મનગમતાં ) લાગે એવાં વચના બાલે.
૧૪. ઘણી જ વિલક્ષણતા પૂર્વક દેશકાળને અનુસરીને બેલે, ૧૫. પ્રાસ‘ગિક વચનાથી અને વિસ્તાર તા કરે પણ આડી—અવળી વ્યર્થ વાતા કહીને સમય પસાર ન કરે.
૧૬. જીવાદિ નવ પદ્માનાં સ્વરૂપને પ્રકાશિત કરતાં સાર, સારને કહે, અસારને છેડી દે.
૧૭. સાંસારિક ક્રિયા અને નિસ્સાર બાબતાને સંક્ષેપથી જ કહે. ૧૮. દરેક ખાખત કથારૂપે એટલી સ્પષ્ટતાથી કહે, કે નાનુ બાળક પણ સહેલાઈથી વસ્તુને સમજી શકે.
૧૯. આત્મપ્રશંસા અને પરિનંદા ન કરે. પાપની નિંદા કરે, પણ પાપીની નિંદા ન કરે.
૨૦. દૂધ અને સારથી પણ વધારે મધુરતા ભગવાનની વાણીમાં હાવાથી શ્રોતા વ્યાખ્યાન મૂકીને જવા ન ઇચ્છે.