________________
૨૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ / સૂત્ર-૯, ૧૦ પ્રદાન તે શ્રોતાના વિશેષ પ્રકારના હિતમાં અંતરાયરૂપ બને છે, તેથી યોગ્ય જીવને સર્વવિરતિની પ્રાપ્તિમાં અંતરાય કરીને ઉપદેશક તેવા પ્રકારનું અંતરાયકર્મ બાંધે છે જેનાથી તે ઉપદેશકને ભવાંતરમાં ચારિત્રની પ્રાપ્તિ દુર્લભ બને છે. II૯/૧૪શા અવતરણિકા -
अत्रैवोपचयमाह -
અવતરણિકાર્ચ -
આમાં જ=શ્રોતાની સર્વવિરતિની શક્તિના સમાલોચન વગર દેશવિરતિના પ્રદાનથી જે દોષની પ્રાપ્તિ થાય છે એમાં જ, ઉપચયને કહે છે અંતરાયથી અન્ય દોષની પ્રાપ્તિ થાય છે એને કહે
સૂત્ર :
હનુમતિથ્રેતાત્ર ૧૦/૧૪રૂા. સૂત્રાર્થ -
અને ઈતરમ ગૃહસ્થ જે અણુવ્રત સ્વીકારે છે તેના ઈતર અંશમાં, અનુમતિ છે દેશવિરતિ આપનાર ગુરુને અનુમતિ છે. I૧૦/૧૪૩. ટીકા -
'अनुमतिः' अनुज्ञादोषः, 'च'कारो दूषणान्तरसमुच्चये, ‘इतरत्र' अणुव्रतादिप्रतिपत्तौ प्रत्याख्यातसावधांशात् योऽन्यः अप्रत्याख्यातः सावद्यांशः तत्रापद्यते, तथा च गुरोर्यावज्जीवं सर्वथा सावद्यपरिहारप्रतिज्ञाया मनाग् मालिन्यं स्यादिति तत्कथनपूर्वकमित्युक्तम् ।।१०/१४३।। ટીકાર્ય :
અનુમતિઃ'..... ટ્રત્યુત્તરમ્ અનુમતિ છેઅનુજ્ઞા દોષ છે. સૂત્રમાં ‘વકાર દૂષણોતર સમુચ્ચયમાં છે=દેશવિરતિ દાનમાં અંતરાયરૂપ જે દોષ થાય છે તેનાથી અન્ય દોષના સમુચ્ચયમાં છે. શેમાં અનુમતિ છે ? તે સ્પષ્ટ કરે છે – ઈતરમાં અણુવ્રતાદિના સ્વીકારમાં જે સાવધ અંશનું પચ્ચખાણ કર્યું છે તે અંશથી જે અન્ય નહિ કરાયેલું પચ્ચકખાણ સાવધ અંશ છે તેમાં, અનુમતિ ઉપપન્ન થાય છે. અને તે રીતે=ઉપદેશક ગુરુને ઈતર અંશમાં અનુમતિની પ્રાપ્તિ છે તે રીતે, ગુરુને યાવજીવ સર્વથા સાવઘતા પરિવારની પ્રતિજ્ઞાનું થોડું માલિત્ય થાય છે. એથી તત્કથનપૂર્વક એ પ્રમાણે કહેવાયું=સર્વવિરતિ કથનપૂર્વક દેશવિરતિ આપે એ પ્રમાણે અન્ય ગ્રંથોમાં કહેવાયું. I૧૦/૧૪૩