Book Title: Dharmbindu Prakaran Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 372
________________ ૩૫૩ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૯૪, ૫ ટીકાર્ય : નિયતે” .... તિ | તૃતીય પોરસીરૂપ નિયતકાલમાં ભિક્ષા માટે સંચરણ કરે, જે કારણથી કહેવાયું છે – ત્રીજી પોરસીમાં ભિક્ષા અને પંથ=વિહાર કરે છે. ર૦૪ા" (બૃહત્કલ્પભાષ્ય૦ ૧૪૧૪, ૧૪૩૦) તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. li૯૪/૩૬૩૫ ભાવાર્થ : નિરપેક્ષયતિધર્મ પાળનારા મુનિઓ સદા ધર્મધ્યાનથી કે શુક્લધ્યાનથી આત્માને ભાવિત કરે છે અને દેહના ધર્મ અર્થે, ભિક્ષા વાપરવા માટે, માત્રુ-ઈંડિલ આદિ માટે કે ગ્રામાંતર જવા માટે જે કોઈ ક્રિયા કરવાની હોય તે દિવસના ત્રીજા પહોરમાં જ કરે છે અને સાત પહોર સુધી સ્થિર આસનમાં ઊભા રહીને શાસ્ત્રથી આત્માને ભાવિત જ કરે છે જેથી અનાદિના મોહના સંસ્કારો ક્ષીણ ક્ષીણ થાય અને શીધ્ર સંસારનો અંત થાય તે માટે જ અપ્રમાદથી તેમનો યત્ન વર્તે છે અને ભિક્ષાચર્યાદિ પ્રવૃત્તિકાળમાં પણ કોઈ પદાર્થમાં લેશપણ સંશ્લેષ ન થાય તે રીતે સર્વ ઉચિત પ્રયત્ન સ્વાભાવિક રીતે તે મહાત્મા કરે છે. ll૧૪/૩૬૩ અવતરણિકા :તથા – અવતરણિકાર્ય : અને – સૂત્રઃ પ્રાય કર્થસ્થાનમ્ T૬૧/૩૬૪Tી સૂત્રાર્થ - પ્રાયઃ ઊદ્ધસ્થાનમાં રહે છે. II૫/૩૬૪II ટીકા: પ્રાયો' રાદુન્વેન “áસ્થાન' વોન્સ. ર/ર૬૪પ. ટીકાર્ય : પ્રયો' .... #ાયો . પ્રાયઃ=બહુલતાએ, ઊર્ધ્વસ્થાન=કાયેત્સર્ગમાં રહે છે. I૯૫/૩૬૪ ભાવાર્થનિરપેક્ષયતિધર્મવાળા મહાત્માઓ મોટાભાગે કાયોત્સર્ગમાં રહે છે. તે કાયોત્સર્ગ ક્વચિત્ ઊભા ઊભા

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382