________________
૩૫૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૯૩, ૯૪ શું કહેવાયેલું થાય છે ? તે સ્પષ્ટ કરે છે –
જ્યારે પ્રતિમાકલ્પરૂપ નિરપેક્ષયતિધર્મ સ્વીકારાયેલો થાય છે ત્યારે ઋતુબદ્ધ કાલમાં=ચોમાસા સિવાયના કાલમાં, ગ્રામમાંeતાના ગામમાં, જ્ઞાત છતાં=આ મહાત્મા નિરપેક્ષયતિધર્મ પાળનારા છે એ પ્રમાણે જ્ઞાત છતાં, તે સાધુ એક રાત્રી રહે છે. અને અજ્ઞાત હોય તો કોઈને ખ્યાલ ન હોય કે આ મહાત્મા નિરપેક્ષયતિધર્મવાળા છે તો એક રાત્રી, બે રાત્રી થાવત્ માસકલ્પ રહે છે.
જે કારણથી કહેવાયેલું છે – જ્ઞાત થયે છતે એક રાત્રીવાસી અને અજ્ઞાત હોતે છતે એક અથવા બે રાત્રીવાસી.” (પંચાશક ૧૮/૮) જિનકલ્પિક, યથાલંદકલ્પિક અને શુદ્ધ પરિહારકો જ્ઞાત અને અજ્ઞાત હોય તોપણ માસકલ્પ કરે
છે.
ત્તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૯૩/૩૬રા ભાવાર્થ -
નિરપેક્ષયતિધર્મવાળા સાધુ કોઈ નાના ગામમાં કે નગરમાં પોતે જ્ઞાત ન હોય તો બે રાત્રી-ચાર રાત્રી અને તેટલા સમયમાં પણ જ્ઞાત ન થાય તો ઉત્કૃષ્ટથી માસકલ્પ કરે અને જ્ઞાત થાય તો એક જ રાત્રી રહે છે. બીજી રાત્રી તે સ્થાનમાં રહેતા નથી. આ પ્રકારની વિહારની મર્યાદા ચાતુર્માસકાળ સિવાયની છે. ચાતુર્માસમાં તેઓ પણ ચાર મહિના નિયત એક સ્થાનમાં વાસ કરે છે. II૯૩/૩૬રા અવતરણિકા :
તથા –
અવતરણિકાર્ય :
અને –
સૂત્ર -
નિયતિનિવરિતા ૨૪/રૂદ્દારૂ II સૂત્રાર્થ :
નિયતકાલચારિતા હોય છે. II૯૪/૩૬all ટીકા - 'नियते' तृतीयपौरुषीलक्षणे 'काले' भिक्षाद्यर्थं सञ्चरणम्, यथोक्तम् - “પિવા પંથો તફયાણ શારજા” વૃિદ્ધત્વમાગે છે ૨૪૨૪, ૨૪૨] રૂત્તિ ૨૪/રૂદરા