________________
૩૬૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-પ/ શ્લોક-૧
અવતરણિકા :
તથા -
અવતરણિકાર્ય :
અને – . સૂત્ર :
मुच्यन्ते चाशु संसारादत्यन्तमसमञ्जसात् ।
जन्ममृत्युजराव्याधिरोगशोकाद्युपद्रुतात् ।।६।। સૂત્રાર્થ :
જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-રોગ-શોક આદિ ઉપદ્રવવાળા એવા અત્યંત અસમંજસ સંસારથી શીઘ મુક્ત થાય છે. આવા ટીકા :
મુન્ત’ રિયન્ત, ‘: 'સમુક્યો, ‘માગુ' શીર્ઘ“સંસાર' મવા, શીશવિત્યાદ–ગત્યન્ત” अतीव, 'सङ्गतं' युक्तम् 'अञ्जः' स्वरूपं यस्य स तथा, तत्प्रतिषेधादसमञ्जसस्तस्मात्, अत एव 'जन्ममृत्युजराव्याधिरोगशोकाद्युपद्रुतात्, जन्मना' प्रादुर्भावेन 'मृत्युना' मरणेन 'जरया' स्थविरभावलक्षणया 'व्याधिना' कुष्ठादिरूपेण 'शोकेन' इष्टवियोगप्रभवमनोदुःखविशेषेण 'आदि'शब्दाच्छीतवातादिभिरुपद्रवै रुपद्रुतात्' विह्वलतामानीतादिति ।।६।।
इति श्री मुनिचन्द्रसूरिविरचितायां धर्मबिन्दुवृत्तौ यतिधर्मविधिः पञ्चमोऽध्यायः समाप्तः।।५।। ટીકાર્ય -
“મુનો' ... વિદ્યત્તતા માનીતાહિતિ છે જે મહાત્મા યતિધર્મ સેવે છે તે સંસારથી=ભવથી શીઘ મુક્ત થાય છે. કેવા પ્રકારના સંસારથી મુક્ત થાય છે ? અત્યંત સંગતયુક્ત, અંજ સ્વરૂપ છે જેને તે તેવું છે=સંગત સ્વરૂપવાનું છે તેના પ્રતિષેધથી અસમંજસ અને અત્યંત અસમંજસ સંસારથી મુક્ત થાય છે એમ અત્રય છે. આથી જ સંસાર અત્યંત અસમંજસ છે આથી જ, જન્મ-મૃત્યુ-જરાવ્યાધિ-રોગ-શોક આદિ ઉપદ્રવવાળો છે. જન્મથી=પ્રાદુર્ભાવથી, મૃત્યુથી મરણથી, સ્થવિરભાવરૂપ જરાથી, કુષ્ઠાદિરૂ૫ વ્યાધિથી, ઈષ્ટવિયોગપ્રભવમનોદુઃખવિશેષરૂપ શોકથી, “ગરિ' શબ્દથી શીતવાતાદિ ઉપદ્રવોથી, ઉપદ્રત હોવાને કારણે વિહવળતાને પામેલું હોવાને કારણે અત્યંત અસમંજસ સંસાર છે એમ અવય છે. II.