________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ ) અધ્યાય-૫ / સુત્ર-૯૭, ૯૮
૩૫૫
અવતારણિકા :
તથા –
અવતરણિકાર્ય :
અને –
સૂત્ર :
સવISઝમત્તતા તા૨૭/રૂદ્દદ્દા સૂત્રાર્થ:
સદા અપ્રમત્તતા સેવે છે. I૯/૩૬૬ો. ટીકા :
“સા' વિવા રાત્રિો વાપ્રમત્તતા' નિપ્રિમીલપરિહાર: ૨૭/રૂદદા. ટીકાર્ચ -
“સા' . નિઃમિલિરાર: | સદા=દિવસ અને રાત્રી સદા, નિદ્રાદિ પ્રમાદના પરિહારરૂપ અપ્રમત્તતા સેવે છે. I૯૭/૩૬૬il. ભાવાર્થ :
નિરપેક્ષયતિધર્મ સેવનારા યોગીઓ સદા નિરપેક્ષભાવની વૃદ્ધિમાં યતમાન હોય છે અને નિરપેક્ષભાવની વૃદ્ધિજન્ય શ્રુતમાં મગ્નતા હોવાને કારણે તેના સુખમાં જ વિશેષ પ્રકારના આનંદનો અનુભવ હોય છે, તેથી દિવસ કે રાત્રી સર્વકાળમાં તેનો ઉપયોગ દેહના સુધાદિ ધર્મ સાથે કે ઇન્દ્રિયોના વિષયો સાથે યોજન પામતો નથી પરંતુ કોઈક વિશેષ પ્રકારના સ્વસ્થતાના સુખમાં અત્યંત દઢ ઉપયોગ પ્રવર્તે છે, તેથી નિદ્રાદિ પ્રમાદ પણ તેઓને પ્રાપ્ત થતા નથી. II૯૭/૩૬ાા અવતરણિકા -
તથા – અવતરણિકાર્ય - ' અને – સૂત્રઃ
ધ્યાનેતાનત્વમતિ ૨૮/૩૬૭