________________
૩પ૧
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૯૨, ૯૩ ઉપયોગમાં રહીને સમતાના કંડકોની વૃદ્ધિ કરી શકે છે, તેથી માત્રુ આદિ પરઠવવા અર્થે ઉચિત ભૂમિની પ્રાપ્તિ ન થાય તો પ્રાણ નાશ થાય ત્યાં સુધી પણ અપવાદનું સેવન કર્યા વગર સમભાવની વૃદ્ધિને અનુકૂળ અંતરંગ ઉદ્યમ કરી શકે છે, તેથી કેવલ સમભાવના કંડકોની વૃદ્ધિરૂપ ગુણમય એવા ઉત્સર્ગપથનું આશ્રયણ કરે છે. જ્યારે સાપેક્ષયતિધર્મવાળા મુનિ તો નિરપેક્ષયતિધર્મવાળા મુનિઓ કરતાં પ્રાથમિક ભૂમિકામાં છે, તેથી ઉત્સર્ગની પ્રવૃત્તિથી સંયમનું પાલન અશક્ય જણાય ત્યારે અપવાદને સેવીને આર્તધ્યાનથી આત્માનું રક્ષણ કરે છે, તેથી અપવાદના અલ્પ દોષો દ્વારા બહુગુણવાળા એવા સ્વાધ્યાયાદિમાં ઉદ્યમ કરીને આત્માના સમભાવનું રક્ષણ કરે છે. II૯૨/૩૬૧ાાં અવતરણિકા -
તથા –
અવતરણિકાર્ય :
અને – સૂત્ર -
પ્રાર્મર ત્રાફિવિદરમ્ II રૂ/રૂદ્દરા સૂત્રાર્થ -
ગ્રામમાં એક રાત્રી આદિ વિહરણ કરે છે. II૯૩/૩૬ ટીકા :
'ग्रामे' प्रतीतरूपे उपलक्षणत्वान्नगरादौ च एका चासौ रात्रिश्चेत्येकरात्रः, 'आदि'शब्दात् द्विरात्रस्य मासकल्पस्य च ग्रहः, तेन विहरणम्, किमुक्तं भवति? यदा प्रतिमाकल्परूपो निरपेक्षो यतिधर्मः प्रतिपत्रो भवति तदा ऋतुबद्धे काले ग्रामे ज्ञातः सन् स एकरात्रम् अज्ञातश्च एकरात्रं द्विरात्रं वा वसति, यथोक्तम् -
વાસી i કુf મનાઈ ” [પગ્યા. ૨૮/૮]. जिनकल्पिकयथालन्दकल्पिकशुद्धपरिहारिका ज्ञाता अज्ञाताश्च मासमिति ।।९३/३६२।। ટીકાર્ચ -
“રા' ... માિિત પ્રતીતરૂપ એવા ગામમાં અને ઉપલક્ષણથી નગર આદિમાં એક એવી રાત્રી એ એક રાત્રી, આદિ શબ્દથી બે રાત્રી અને માસકલ્પનું ગ્રહણ છે. તેનાથી એક રાત્રી, બે રાત્રી કે માસકલ્પથી વિહરે છે.