Book Title: Dharmbindu Prakaran Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 368
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૯૦, ૯૧ ટીકા ઃ 'अल्पः ' स्थविरापेक्षया 'उपधि:' वस्त्रपात्रादिरूपो यस्य स तथा तद्भावस्तत्त्वम्, उपधिप्रमाणं च विशेषशास्त्रादवसेयम् ।।९० / ३५९ ।। ટીકાર્થ ઃ ‘અલ્પઃ’ વિશેષશાસ્ત્રાવસેયમ્ ।। સ્થવિરની અપેક્ષાએ અલ્પ વસ્ત્ર-પાત્રાદિરૂપ ઉપધિ છે જેને તે તેવા છે=અલ્પઉપધિવાળા છે તેનો ભાવ તત્ત્વ=અલ્પઉપધિપણું છે અને ઉપધિનું પ્રમાણ વિશેષ શાસ્ત્રથી જાણવું. ૫૯૦/૩૫૯॥ ભાવાર્થ: નિરપેક્ષયતિધર્મ સેવનારા મુનિઓને પક્ષીની પાંખ જેટલી અલ્પ ઉપધિ હોય છે. જેના કા૨ણે લેશ પણ દેહનું કે કોઈ વસ્તુનું મમત્વ થાય નહિ તે રીતે સુખપૂર્વક તેઓ વિહરે છે. II૯૦/૩૫૯॥ અવતરણિકા : तथा 1 અવતરણિકાર્ય : અને સૂત્રઃ સૂત્રાર્થ : - ૩૪૯ નિપ્રતિર્મશરીરતા ||॰૧/૩૬૦|| નિષ્પતિકર્મ શરીરતા સેવે છે. II૯૧/૩૬૦|| ટીકા ઃ 'निष्प्रतिकर्म' तथाविधग्लानाद्यवस्थायामपि प्रतीकारविरहितं शरीरं यस्य स तथा, तद्भावस्तत्त्वम् ||૧/૬૦ના ઢીકાર્ય ઃ ‘નિપ્રતિર્મ’ • તદ્માવત્ત્તત્ત્વમ્ ।। નિષ્પતિકર્મ–તેવા પ્રકારની ગ્લાનાદિ અવસ્થામાં પણ પ્રતીકારથી ..... રહિત શરીર છે જેને તે તેવા છે=તિપ્રતિકર્મશરીરવાળા છે તેનો ભાવ તત્ત્વ=નિષ્પતિકર્મતા છે. ૧૦૯૧/૩૬૦૫

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382