Book Title: Dharmbindu Prakaran Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 367
________________ ૩૪૮ સૂત્રઃ સૂત્રાર્થ - ટીકાર્થ ઃ વચનગુરુતા સ્વીકારે. II૮૯/૩૫૮।। ટીકા ઃ वचनमेव = आगम एव, 'गुरु: ' सर्वप्रवृत्तौ निवृत्तौ चोपदेशकत्वेन यस्य स तथा तद्भावस्तत्ता ।।૮૧/૧૮ના વચનનુરુતા ||૮૬/રૂ૯૮।। 'वचन' मेव તદ્માવત્ત્તત્તા ।। વચન જ=આગમ જ, સર્વપ્રવૃત્તિમાં અને નિવૃત્તિમાં ઉપદેશક હોવાથી ગુરુ છે જેને તે તેવા છે=વચનગુરુ છે તેનો ભાવ=વચતગુરુનો ભાવ, વચનગુરુતા છે. I૮૯/૩૫૮।। ભાવાર્થ: - ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૮૯, ૯૦ નિરપેક્ષયતિધર્મ સેવનારા સાધુઓ જે કાંઈ મોક્ષને અનુકૂળ પ્રવૃત્તિ કરે છે અને સંસા૨ના ભાવોથી આત્માની નિવૃત્તિ કરે છે, તે સર્વમાં ઉપદેશક ગુરુ આગમ જ છે, તેથી સતત પોતે જે શાસ્ત્રો ભણેલા છે તે શાસ્ત્રોનાં સૂત્રોનું અને અર્થોનું પારાયણ કરીને તે મહાત્માઓ સતત આશ્રવભાવની નિવૃત્તિમાં અને સંવરભાવની અતિશયતામાં પ્રવર્તે છે, તેથી ભગવાનનું વચન જ સૂત્ર-અર્થના પારાયણ દ્વારા તેઓના આત્માના પરિણામની સદા વિશુદ્ધિ કરે છે. II૮૯/૩૫૮॥ અવતરણિકા : तथा અવતરણિકાર્ય : અને સૂત્ર : - અત્વોષધિત્વમ્ ||૧૦/૩૧|| સૂત્રાર્થ : અલ્પઉપધિપણું હોય છે. II૯૦/૩૫૯।।

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382