________________
૩૪૭
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૮૮, ૮૯ અવતરણિકા :
इत्युक्तः सापेक्षयतिधर्मः, अथ द्वितीयधर्मप्रस्तावनायामाह - અવતરણિકાર્ય :
આ રીતે સાપેક્ષયતિધર્મ કહેવાયો. હવે બીજા ધર્મની પ્રસ્તાવનામાં કહે છે – ભાવાર્થ :
પાંચમા અધ્યયનના ત્રીજા શ્લોકનું વર્ણન કર્યા પછી સૂત્ર-૧માં કહેલ કે યતિધર્મ બે પ્રકારનો છે. સાપેક્ષયતિધર્મ અને નિરપેક્ષયતિધર્મ. તેમાંથી સાપેક્ષયતિધર્મનું વર્ણન અત્યાર સુધી કર્યું. હવે નિરપેક્ષયતિધર્મને કહેવાની પ્રસ્તાવના છે. તે પ્રસ્તાવનામાં કહે છે – સૂત્ર :
निरपेक्षयतिधर्मस्तु ।।८८/३५७ ।। સૂત્રાર્થ:
વળી, નિરપેક્ષયતિધર્મ આ છે=આગળમાં કહેવાય છે એ છે. Iટ૮/૩૫૭ના ટીકા -
निरपेक्षयतीनां धर्मः पुनरयं वक्ष्यमाणः ।।८८/३५७।। ટીકાર્ય :
નિરપેક્ષવતીનાં .... વણ્યમ: II વળી, નિરપેક્ષ સાધુઓનો આ કહેવાતારો ધર્મ છે. પ૮૮/૩૫૭ના ભાવાર્થ :
જે સાધુઓ સાપેક્ષયતિધર્મ સેવીને શાસ્ત્રઅધ્યયન દ્વારા અનેક પ્રકારે સંપન્ન થયેલા છે, વળી સુવિશુદ્ધ સાપેક્ષયતિધર્મ સેવી સેવીને અતિશય શક્તિસંચયવાળા થયા છે એવા પૂર્વધર આદિ સાધુઓ જગતમાં સર્વભાવો પ્રત્યે નિરપેક્ષ થઈને જે સાધુધર્મ પાળે છે તેઓ નિરપેક્ષયતિધર્મ સેવનારા છે અને તેઓનું સ્વરૂપ ગ્રંથકારશ્રી હવે પછી બતાવે છે. ૮૮/૩પના અવતરણિકા :
તPવાદ – અવતરણિકાર્ય :તેને જ=નિરપેક્ષયતિધર્મને જ કહે છે –