________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૫૨, ૫૩
ટીકાર્ય
:
‘અપ્રતિવન્કેન’
*****
સૂત્રઃ
અવતરણિકાર્ય :
અને –
૫૨/૩૨૧
ભાવાર્થ:
સાધુને સર્વત્ર રાગના પરિહાર અર્થે અનુકૂળ આદિ ક્ષેત્રમાં રાગ ન થાય તે માટે ભગવાને નવકલ્પી વિહારો બતાવ્યા છે. કોઈ મહાત્મા તે રીતે નવકલ્પી વિહારો કરતા હોય આમ છતાં અંતરંગ રીતે રાગના પરિણામના પરિહાર માટે યત્નવાળા ન હોય તો તો નવકલ્પી વિહારનું પ્રયોજન સિદ્ધ થાય નહીં. તેથી સાધુએ કોઈ દેશ, કોઈ ગામ અને કોઈ કુલ આદિમાં રાગભાવ ન થાય તે રીતે ઉપયુક્ત થઈને વિહાર ક૨વો જોઈએ. અન્યથા જિનવચન અનુસાર નવકલ્પી વિહાર કરવા છતાં ક્ષેત્રાદિમાં રાગ થાય તો તે નવકલ્પી વિહાર પણ કલ્યાણનું કારણ બને નહિ. માટે અંતરંગ રીતે સર્વત્ર અપ્રતિબદ્ધ થઈને વિહારમાં યત્ન કરવો જોઈએ. I૫૨/૩૨૧
અવતરણિકા :
तथा -
૩૦૫
ાર્યઃ ।। દેશ-ગામ-કુલાદિમાં મૂર્છારહિત અપ્રતિબદ્ધ વિહાર કરવો જોઈએ.
પરવિનવાસઃ ।।૧૩/૩૨૨।।
સૂત્રાર્થ :
પરકૃત બિલમાં=વસતિમાં સાધુએ વાસ કરવો જોઈએ. II૫૩/૩૨૨।।
ટીકા ઃ
'परैः' आत्मव्यतिरिक्तैः 'कृते' स्वार्थमेव निष्पादिते बिल इव 'बिले' असंस्करणीयतया उपाश्रये ‘વાસ:' ।।૫૨/૨૨।।
ટીકાર્યઃ
‘:’ ..... વાસઃ ।। પર વડે=પોતાનાથી અન્ય એવા ગૃહસ્થો વડે પોતાના માટે જ નિષ્પાદિત= કરાયેલા બિલ જેવા બિલમાં=અસંસ્કરણીયપણું હોવાને કારણે ઉપાશ્રયમાં વાસ કરવો જોઈએ.
/૫૩/૩૨૨/