________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ અધ્યાય-૫ | સૂત્ર-૮૩, ૮૪
૩૩૯
અવતરણિકા :
તથા –
અવતરણિકાર્ય :
અને –
સૂત્ર:
મત્તે સંવના T૮૩/૩૫૨T સૂત્રાર્થ :
અંતે=આયુષ્યના પર્યત કાળમાં સંલેખના કરવી જોઈએ. ll૮૩/૩પરા ટીકા -
'अन्ते' आयुःपर्यन्ते विज्ञाते सति 'संलेखना' शरीरकषाययोस्तपोविशेषभावनाभ्यां कृशीकरणम् T૮૩/રૂપા ટીકાર્ય :
કો' શીવરમ્ ા અંતે=આયુષ્યનો પર્યતકાળ જણાયે છતે સંલેખના કરવી જોઈએ તપવિશેષ અને ભાવતા દ્વારા શરીર અને કષાયોને પાતળા કરવા જોઈએ. પ૮૩/૩૫રા.
ભાવાર્થ :
સાધુ સંસારના અંતને કરવા માટે સદા ઉદ્યમ કરે છે, જેથી ભિક્ષા ગ્રહણકાળથી દેહને સ્વભૂમિકા અનુસાર તપાદિ દ્વારા કૃશ કરે છે. અને નવું નવું શ્રુતઅધ્યયન કરીને આત્માને સદા ભાવિત કરે છે જેથી કષાયો સદા કૃશ થાય છે. તોપણ, જીવનનો અંત સમય નજીક છે તેનો નિર્ણય ઉપાય દ્વારા કરીને વિશેષ પ્રકારે દેહને અને કષાયોને કૃશ કરવા માટે સાધુ સંખના કરે છે. જે સંલેખના કાળ દરમ્યાન સતત સૂત્રઅર્થથી આત્માને વાસિત કરે છે અને તાપવિશેષથી દેહને અને કષાયોને અત્યંત કૃશ કરે છે, જેના બળથી ઉત્તરનો યોગમાર્ગનો સાધક એવો ઉચિત દેવભવ પ્રાપ્ત થાય છે અને સંઘયણ આદિ અનુકૂળ હોય તો આ ભવમાં કેવળજ્ઞાન આદિ પ્રાપ્ત થઈ શકે છે; કેમ કે કૃશ-કૃશતર થતા કષાયો અને દેહ, ક્ષાયિક ક્ષમાદિ ભાવમાં વિશ્રાંત થાય તો તે મહાત્મા વીતરાગ બને છે. માટે સંસારના ઉચ્છેદના અર્થી સાધુએ જીવનના અંત સમયે સંલેખના કરવી જોઈએ. ll૮૩/૩પરા
અવતરણિકા :
परमत्र