________________
૩૪૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સુત્ર-૮૫
नाइविगिट्ठो य तवो छम्मासे परिमियं च आयामं । अन्ने वि य छम्मासे होइ विगिटुं तवोकम्मं ।।२०२।। वासं कोडीसहियं आयामं काउमाणुपुव्वीए । गिरिकंदरं तु गंतुं पायवगमणं अह करेइ ।।२०३।।" [पञ्च. १५७५-१५७६-१५७७ ] [चत्वारि (वर्षाणि) विचित्राणि विकृतिनियूंढानि चत्वारि । संवत्सरौ च द्वौ तु एकान्तरितं च आयामम् ।।१।। नातिविकृष्टं च तपः षण्मासान् परिमितं चाऽऽयामम् । अन्यानपि च षण्मासान् भवति विकृष्टं तपःकर्म ।।२।। वर्ष कोटीसहितमायामं कृत्वानुपूर्व्या । गिरिकन्दरां तु गत्वा पादपोपगमनमथ करोति ।।३।।] यदा तु कुतोऽपि संहननादिवैगुण्यान्न शक्यते इयान् संलेखनाकालः साधयितुं तदा मासवर्षपरिहाण्या जघन्यतोऽपि षण्मासान् यावत् संलेखना कार्या, असंलिखितशरीरकषायो हि भिक्षुरनशनमधिष्ठितः सहसा धातुक्षये समुपस्थिते न सुगतिफलं तथाविधं समाधिमाराधयितुं साधीयान् स्यादिति ।।८५/३५४।।
टीमार्थ :
'भावसंलेखनायां' ..... स्यादिति ॥षायना सनेन्द्रियोनi fastuने तु७३२९३५ मासलेवामा સાધુએ યત્ન કરવો જોઈએ; કેમ કે દ્રવ્યસંલેખવાનો પણ ભાવસંલેખના માટે ઉપદેશ છે દ્રવ્યસંલેખનાનાં બળથી ભાવસંખનામાં ઉદ્યમ થાય તે અર્થે દ્રવ્યસંલેખના કરવાની વિધિ છે. અહીં=સંલેખવાના વિષયમાં, આ=આગળમાં કહે છે એ, ભાવ છે=તાત્પર્ય છે. અહીં=સંસારમાં, મુમુક્ષ એવા સાધુએ પ્રતિદિવસ મરણકાલના પરિણામમાં યત્ન પર એવું જોઈએ તત્પર થવું જોઈએ અને મરણકાલના પરિજ્ઞાનનાં ઉપાયો આગમ, દેવતાનું વચન, સુપ્રતિભા, તેવા પ્રકારના અનિષ્ટ સ્વપ્ન દર્શનાદિ અનેક શાસ્ત્રમાં અને લોકમાં પ્રસિદ્ધ છે, તેથી તેનાથી મરણકાલના ઉપાયથી મરણકાલનું જ્ઞાન થયે છતે પૂર્વમાં જ ઉત્સર્ગથી=મરણકાલના ૧૨ વર્ષ પૂર્વનાં જ ઉત્સર્ગથી સંલેખવાનો પ્રારંભ કરવો જોઈએ. અને ત્યાં સંખનાના વિષયમાં આ વિધિ છે –
ચાર વર્ષ વિચિત્ર તપ કરે છે, ચાર વર્ષ વિકૃતિથી નિર્વ્યૂઢ એવા તપ કરે છે અને બે વર્ષ એકાંતરિત આયંબિલને ४३ छ. ॥२०१॥
“અને છ માસ અતિરિકૃષ્ટ તપ કરતા નથી અને પરિમિત આયંબિલને કરે છે અને અન્ય છ માસ વિકૃષ્ટ તપ इभ थाय छे. २०२।।