________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૭૨, ૭૩
૩૨૭
ટીકા :
"उचितस्य' गुणबुंहकस्य प्रमादनिग्राहिणश्चानुष्ठानस्य 'प्रतिपत्तिः' अभ्युपगम इति ।।७२/ ૨૪iા ટીકાર્ય :
કવિતજી'.....ત્તિ ઉચિતનો-ગુણની વૃદ્ધિ કરનાર અને પ્રમાદને ઘટાડનાર એવા અનુષ્ઠાનનો સ્વીકાર કરવો જોઈએ.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ll૭૨/૩૪૧ ભાવાર્થ :
પૂર્વસૂત્રમાં કહ્યું એમ સાધુ આત્માના ભાવોનું સૂક્ષ્મ અવલોકન કરે ત્યારપછી સંયમનાં કયાં ઉચિત કૃત્યો કરીને પોતે સામાયિકના પરિણામની ઉત્તરોત્તર વૃદ્ધિ કરી શકે છે ? અને ક્યા ઉચિત કૃત્યો કરવાથી ક્રિયાકાળમાં પોતાનો પ્રસાદનો ભાવ છે તેની હાનિ થાય છે ? તે પ્રકારનો યથાર્થ નિર્ણય કરીને તે અનુષ્ઠાન સેવવાનો દઢ સંકલ્પ કરવો જોઈએ અને તે રીતે દૃઢ સંકલ્પ કરીને પોતાના ગુણોની વૃદ્ધિ થાય તથા વીતરાગના વચનને છોડીને અન્યત્ર યત્ન કરાવે તેવા પ્રકારના અનાદિના પ્રમાદનો નિગ્રહ થાય તે પ્રકારે યત્ન કરવો જોઈએ, જેથી સદા સંયમના કંડકોની વૃદ્ધિ સાધુને પ્રાપ્ત થાય.ll૭૨/૩૪ના અવતરણિકા :
તથા –
અવતરણિતાર્થ :
અને –
સૂત્ર :
પ્રતિરક્ષા સેવનમ્ II૭રૂ/રૂ૪૨ // સૂત્રાર્થ:
સાધુએ પ્રતિપક્ષનું આસેવન કરવું જોઈએ=જે દોષ પોતાના સંયમયોગમાં વારંવાર સ્કૂલના કરતો હોય તે દોષના પ્રતિપક્ષભૂત એવા ગુણનું આસેવન કરવું જોઈએ. ll૭૩/૩૪રા ટીકા -
यो हि यदा येन दोषेण बाध्यमानो भवति तेन तदा तत्प्रतिपक्षभूतस्य गुणस्यासेवनं कार्यम्, हिमपातपीडितेनेवाग्नेरिति ।।७३/३४२॥