________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૭૯, ૮૦
સૂત્રાર્થ :
પત્થર અને સુવર્ણ પ્રત્યે તુલ્યતાનો પરિણામ ધારણ કરવો જોઈએ. II૭૯/૩૪૮।।
ટીકા ઃ
'तुल्ये' समाने अभिष्वङ्गाविषयतया 'अश्मकाञ्चने' उपलसुवर्णे यस्य स तथा तद्भाव
।।૭૬/૨૪૮।।
=
ટીકાર્ય ઃ‘તુલ્યે’
તાવસ્તત્તા ।। તુલ્ય=રાગના અવિષયપણાથી સમાન એવા પત્થર અને સુવર્ણ છે જેને તે પુરુષ તેવો છે=તુલ્યપત્થરસુવર્ણવાળો છે, તેનો ભાવ તેપણું=તુલ્યપત્થરસુવર્ણતા સાધુએ ધારણ કરવી જોઈએ. ૭૯/૩૪૮॥
સૂત્રાર્થ
.....
ભાવાર્થ:
સાધુએ આત્માના સમભાવના પરિણામથી અન્યત્ર ઉપેક્ષાના પરિણામની નિષ્પત્તિ અર્થે સદા વિચારવું જોઈએ કે પત્થર પણ પુદ્ગલ છે અને સુવર્ણ પણ પુદ્ગલ છે. પત્થર પણ આત્માને અનુપયોગી છે અને સુવર્ણ પણ આત્માને અનુપયોગી છે. આત્માનો મોક્ષને અનુકૂળ ભાવ જ આત્મા માટે ઉપયોગી છે, તેથી જગતના અસાર એવા પત્થરાદિ ભાવો અને સારભૂત એવા સુવર્ણાદિ ભાવો આત્માને સદા તુલ્ય ભાસે તે પ્રકારે પદાર્થના સૂક્ષ્મ અવલોકનથી આત્માને ભાવિત કરવો જોઈએ જેથી પુદ્ગલાત્મક સુંદર પદાર્થો કે પુદ્ગલાત્મક અસુંદર પદાર્થોને જોઈને ક્યાંય પક્ષપાતનો પરિણામ ન થાય જેથી બાહ્ય પદાર્થોને અવલંબીને થતા કાલુષ્યિનો અભાવ થાય.
--
અહીં પત્થ૨માં અને સુવર્ણમાં તુલ્યતા કહેવાથી અર્થથી સર્વ પુદ્ગલો પ્રત્યે તુલ્યતાનું ભાવન સાધુએ ક૨વું જોઈએ એમ બતાવેલ છે. Il૭૯/૩૪૮॥
અવતરણિકા :
તથા —
અવતરણિકાર્ય :
અને – સૂત્રઃ
૩૩૫
મિશ્રપ્રમ્ ||૮૦/૩૪૬ ||
અભિગ્રહનું ગ્રહણ કરવું જોઈએ. II૮૦/૩૪૯]]