________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૫૩, ૫૪
ભાવાર્થ:
સાધુઓ ક્ષેત્રના પ્રતિબદ્ધ વગર વિહાર કર્યા પછી કોઈ નગર આદિમાં નિવાસ કરે તેમાં પણ કંઈ આગળ પાછળ આરંભ-સમારંભ ન થાય તેના અર્થે કેવા સ્થાનમાં નિવાસ કરવો જોઈએ ? તે સ્પષ્ટ કરે છે .
૩૦૬
ગૃહસ્થે પોતાના માટે જ નિષ્પાદિત કરેલા ઉપાશ્રય આદિમાં વાસ ક૨વો જોઈએ અર્થાત્ ગૃહસ્થે પોતાને ભગવદ્ભક્તિ અર્થે કે સ્નાત્રાદિ કે પૌષધાદિ અર્થે પોતાના માટે જ સ્થાન ઊભું કરેલું હોય અને સાધુના નિમિત્તે તેમાં સ્વચ્છતા આદિ કોઈ સંસ્કારો કરવામાં ન આવ્યા હોય તે સ્થાનમાં વાસ ક૨વો જોઈએ, તે બતાવવા માટે બિલની ઉપમા આપી છે. જેમ ઉંદરે પોતાના માટે બિલો બનાવ્યાં હોય તેની અંદર કોઈ જાતના સંસ્કારો કર્યા વગર તે બિલોમાં સાપ પોતાનો નિવાસ કરે છે તેમ ગૃહસ્થે પોતાના માટે કરેલા અને કોઈ પ્રકારે સાધુ માટે સંસ્કારો ન કરાયા હોય તેવા સ્થાનમાં સાધુએ વાસ ક૨વો જોઈએ. જેથી કોઈ પ્રકારના આરંભની અનુમતિ પ્રાપ્ત થાય નહિ; જેથી સાધુનો અસંગભાવ વૃદ્ધિ પામે. I૫૩/૩૨૨/
અવતરણિકા :
તથા
અવતરણિકાર્ય :
અને – સૂત્ર :
સૂત્રાર્થ
:
નવપ્રદશુદ્ધિઃ ||૧૪/૩૨૩।।
અવગ્રહની શુદ્ધિ કરવી જોઈએ. ।।૫૪/૩૨૩||
ટીકા ઃ
'अवग्रहाणां' देवेन्द्रराजगृहपतिशय्यातरसाधर्मिकाभाव्यभूभागलक्षणानां 'शुद्धिः ' तदनुज्ञया परिभोगलक्षणा कार्या ।।५४ / ३२३ ।।
ટીકાર્ય :- .
‘અવપ્રજ્ઞાળાં’ ાર્યા ।। દેવેન્દ્ર, રાજા, ગૃહપતિ, શય્યાતર અને સાધર્મિકના આભાવ્ય ભૂમિરૂપ અવગ્રહની તેમની અનુજ્ઞાથી પરિભોગરૂપ શુદ્ધિ કરવી જોઈએ. ૫૪/૩૨૩॥
ભાવાર્થ:
સાધુએ અદત્તાદાનરૂપ ત્રીજા મહાવ્રતની શુદ્ધિ અર્થે જે ભૂમિમાં માસકલ્પ આદિ કરવાનો હોય તે