________________
૨૭૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૨૩, ૨૪
અને કહેવાયું છે – “પરના દોષોને અને ગુણોને હાથોહાથ ગ્રહણ કરતો લોક પોતાના આત્માને જ સદોષ કે સગુણ કરે છે. II૧૭૬i” ) Il૨૩/૨૯૨ા ભાવાર્થ
સાધુએ બીજાના કોઈ દોષો દેખાય તોપણ તે દોષોને બીજા સમક્ષ કહેવા જોઈએ નહિ; તેથી એ પ્રાપ્ત થાય કે બીજાના દોષ પોતાને દેખાય અને તેના હિત માટે તે દોષોથી તેનું વારણ કરે તે દોષરૂપ નથી પરંતુ બીજાના દોષોને જોયા પછી કોઈક અન્ય આગળ તે કહીને જ પોતાને સંતોષ થાય તેવી પ્રકૃતિથી પરદોષને કહેવામાં આવે ત્યારે પોતે જ પરના દોષને ગ્રહણ કરીને પોતાની ક્ષુદ્ર પ્રકૃતિની જ વૃદ્ધિ કરે છે, તેથી કલ્યાણના અર્થ સાધુએ સર્વત્ર અપિશુનતા ગુણને ધારણ કરવા યત્ન કરવો જોઈએ.
આથી જ કોઈ સાધુને કોઈ અન્ય સાધુની સ્કૂલના દેખાય અને તેને વારણા કરવાથી તેનું હિત થાય તેમ જણાય તો તેના હિતના અર્થે શુભ આશયપૂર્વક ગુરુને તે સ્કૂલના કહે; જેથી ગુરુ ઉચિત યત્ન કરીને તે સાધુનું હિત કરી શકે ત્યારે પિશુનતા દોષની પ્રાપ્તિ નથી. ll૧૩/૨૯શા અવતરણિકા :
તથા – અવતરણિકાર્ચ -
અને –
સૂત્ર :
વિવથાવર્નનમ્ પાર૪/૨૨૩/ સૂત્રાર્થ :
વિકથાનું વર્જન કરવું જોઈએ. ll૨૪/૨૯all ટીકા -
'विकथानां' स्त्रीभक्तदेशराजगोचराणां स्वभावत एवाकुशलाशयसमुन्मीलननिबन्धनानां 'वर्जनम्', एतत्कथाकरणे हि कृष्णनीलाद्युपाधिरिव स्फटिकमणिरात्मा कथ्यमानस्त्र्यादिचेष्टानामनुरूपतां प्रतिपद्यते
ર૪/ર૬રૂા. ટીકાર્ચ - “વિલાથાના' ... પ્રતિપદ્યતે | વિકથાનું=સ્ત્રી, ભોજન, દેશ, રાજાદિ વિષયક સ્વભાવથી જ અકુશલ