________________
૨૭૯
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૨૬, ૨૭ ટીકાર્ય :
“નિશ્વિત' .. વિન | નિશ્ચિત એવા હિતનું સંશય, વિપર્યય અને અનધ્યવસાય રૂ૫ બોધના દોષના પરિહારથી નિર્ણાત એવા પરિણામથી સુંદરનું, કથન કરવું જોઈએ. આથી જ કહેવાય
કુદષ્ટ યથાર્થ જોવાયેલું ન હોય, કુશ્રુત યથાર્થ સંભળાયેલું ન હોય, કુજ્ઞાતયથાર્થ નિર્ણય થયેલો ન હોય, કુપરીક્ષિત=યથાર્થ પરીક્ષા કરીને આ આમ જ છે એવો નિર્ણય થયેલો ન હોય, કુભાવજનક=નિર્મીત પણ કથન સામેની વ્યક્તિના કુભાવનું જનક સંત પુરુષો ક્યારેય પણ બોલતા નથી. ૧૭૭” () ૨૬/૨૯૫ ભાવાર્થ :
સાધુએ શાસ્ત્રવચનથી પદાર્થ નિર્ણત કરેલો હોય, યુક્તિ અને અનુભવથી તે વસ્તુ તેમ જ છે તેવો નિર્ણય કર્યો હોય અને તે વચન કહેવાથી શ્રોતાનું હિત થશે એવો નિર્ણય હોય એવું જ કથન કરવું જોઈએ, પરંતુ વિચાર્યા વગર યતદ્દના પ્રલાપરૂપ જે તે કથન કરવું જોઈએ નહિ; કેમ કે તે પ્રકારના વચનપ્રયોગથી ભાષાસમિતિનો નાશ થાય છે, સંયમજીવનમાં મલિનતા પ્રાપ્ત થાય છે, માટે સારી રીતે નિર્ણય થયેલા પદાર્થને જ સામેના હિતનું કારણ બને તે રીતે કહેવું જોઈએ. ર૬/રલ્પા
સૂત્ર :
પ્રતિપસાનુપેક્ષા સાર૭/ર૧દ્દા સૂત્રાર્થ :
સ્વીકારાયેલા વ્રતોની અનુપ્રેક્ષા કરવી જોઈએ. ર૭/ર૯૬ાા ટીકાઃ_ 'प्रतिपन्नस्य' अभ्युपगतस्य गुरुविनयस्वाध्यायादेः साधुसमाचारविशेषस्यानुपेक्षा अनवधीरणा, अवधीरितो हि समाचारो जन्मान्तरेऽपि दुर्लभः स्यात् ।।२७/२९६।। ટીકાર્ય :
પ્રતિનિસ્ય'.. થાત્ ા સ્વીકારાયેલા સ્વીકારાયેલા ગુરુવિનય, સ્વાધ્યાય આદિ સાધુસમાચારવિશેષતી, અનુપ્રેક્ષા કરવી જોઈએ=અવગણના કરવી જોઈએ; કેમ કે અવગણના કરાયેલો આચાર જન્માંતરમાં દુર્લભ થાય છે. ૨૭/૨૯૬૫ ભાવાર્થ :
સાધુએ સંયમજીવનમાં સંયમની વૃદ્ધિના કારણભૂત ગુણવાન એવા ગુરુનો વિનય, વિનયપૂર્વક સ્વાધ્યાય આદિ સાધુ સામાચારી સ્વભૂમિકા અનુસાર સેવવી જોઈએ. વળી, તે સેવાતાં અનુષ્ઠાન સ્કૂલના વગર કેમ