SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૨૬, ૨૭ ટીકાર્ય : “નિશ્વિત' .. વિન | નિશ્ચિત એવા હિતનું સંશય, વિપર્યય અને અનધ્યવસાય રૂ૫ બોધના દોષના પરિહારથી નિર્ણાત એવા પરિણામથી સુંદરનું, કથન કરવું જોઈએ. આથી જ કહેવાય કુદષ્ટ યથાર્થ જોવાયેલું ન હોય, કુશ્રુત યથાર્થ સંભળાયેલું ન હોય, કુજ્ઞાતયથાર્થ નિર્ણય થયેલો ન હોય, કુપરીક્ષિત=યથાર્થ પરીક્ષા કરીને આ આમ જ છે એવો નિર્ણય થયેલો ન હોય, કુભાવજનક=નિર્મીત પણ કથન સામેની વ્યક્તિના કુભાવનું જનક સંત પુરુષો ક્યારેય પણ બોલતા નથી. ૧૭૭” () ૨૬/૨૯૫ ભાવાર્થ : સાધુએ શાસ્ત્રવચનથી પદાર્થ નિર્ણત કરેલો હોય, યુક્તિ અને અનુભવથી તે વસ્તુ તેમ જ છે તેવો નિર્ણય કર્યો હોય અને તે વચન કહેવાથી શ્રોતાનું હિત થશે એવો નિર્ણય હોય એવું જ કથન કરવું જોઈએ, પરંતુ વિચાર્યા વગર યતદ્દના પ્રલાપરૂપ જે તે કથન કરવું જોઈએ નહિ; કેમ કે તે પ્રકારના વચનપ્રયોગથી ભાષાસમિતિનો નાશ થાય છે, સંયમજીવનમાં મલિનતા પ્રાપ્ત થાય છે, માટે સારી રીતે નિર્ણય થયેલા પદાર્થને જ સામેના હિતનું કારણ બને તે રીતે કહેવું જોઈએ. ર૬/રલ્પા સૂત્ર : પ્રતિપસાનુપેક્ષા સાર૭/ર૧દ્દા સૂત્રાર્થ : સ્વીકારાયેલા વ્રતોની અનુપ્રેક્ષા કરવી જોઈએ. ર૭/ર૯૬ાા ટીકાઃ_ 'प्रतिपन्नस्य' अभ्युपगतस्य गुरुविनयस्वाध्यायादेः साधुसमाचारविशेषस्यानुपेक्षा अनवधीरणा, अवधीरितो हि समाचारो जन्मान्तरेऽपि दुर्लभः स्यात् ।।२७/२९६।। ટીકાર્ય : પ્રતિનિસ્ય'.. થાત્ ા સ્વીકારાયેલા સ્વીકારાયેલા ગુરુવિનય, સ્વાધ્યાય આદિ સાધુસમાચારવિશેષતી, અનુપ્રેક્ષા કરવી જોઈએ=અવગણના કરવી જોઈએ; કેમ કે અવગણના કરાયેલો આચાર જન્માંતરમાં દુર્લભ થાય છે. ૨૭/૨૯૬૫ ભાવાર્થ : સાધુએ સંયમજીવનમાં સંયમની વૃદ્ધિના કારણભૂત ગુણવાન એવા ગુરુનો વિનય, વિનયપૂર્વક સ્વાધ્યાય આદિ સાધુ સામાચારી સ્વભૂમિકા અનુસાર સેવવી જોઈએ. વળી, તે સેવાતાં અનુષ્ઠાન સ્કૂલના વગર કેમ
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy