________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૩૧, ૩૨
૨૮૫ ટીકા :
'उचिते' अनुचितविलक्षणे पिण्डादौ 'अनुज्ञापना' अनुजानतोऽनुमन्यमानस्य स्वयमेव गुरोस्तद्द्रव्यस्वामिनो वा प्रयोजनम्, यथा - अनुजानीत यूयं मम ग्रहीतुमेतदिति, अन्यथा अदत्तादानપ્રસાત્ શરૂ૨/ર૦૦પા ટીકાર્ય :
રિતે' પ્રસાત્ II ઉચિતમાં-પૂર્વમાં બતાવેલા અનુચિતથી વિલક્ષણ એવા ઉચિત પિંડાદિમાં અનુજ્ઞાપના કરવી જોઈએ=અનુજ્ઞા આપેલા ગુરુને અથવા વસતિને આપનાર સ્વામીને પ્રયોજન જણાવવું જોઈએ આ વસ્તુ ગ્રહણ કરવા માટે તમે મને અનુજ્ઞા આપો એમ કહેવું જોઈએ, અન્યથા અદત્તાદાનનો પ્રસંગ આવે. ૩૧/૩૦ || ભાવાર્થ -
સાધુને કહ્યું એવા વિશુદ્ધ પિંડાદિ ગુરુની અનુજ્ઞાથી ગૃહસ્થો પાસેથી ગ્રહણ કર્યા પછી ગુરુને અનુજ્ઞાપન કરવું જોઈએ કે તમારી અનુજ્ઞા અનુસાર આ પિંડ મેં ગ્રહણ કરેલ છે માટે તમે મને તેનો ઉપયોગ કરવા અનુજ્ઞા આપો. અથવા જે સ્વામીએ વસતિ આપેલ હોય તેને સાધુએ સ્વયં જ તે વસતિમાં રહેલ તૃણ-ડગલ આદિ ગ્રહણ કરવાના કે માત્ર આદિ માટે તે તે સ્થાનનો ઉપયોગ કરવાના પ્રયોજનનું અનુજ્ઞાપન કરવું જોઈએ. જો તેમ ગુરુને કે દ્રવ્યના સ્વામીને કહ્યા વગર તે વસ્તુ સાધુ ગ્રહણ કરે તો સાધુને અદત્તાદાનનો પ્રસંગ પ્રાપ્ત થાય.li૩૧/૩૦૦ના અવતરણિકા :
તથા -
અવતરણિયાર્થ:
અને –
સૂત્ર :
નિમિત્તોપયો: સારૂ૨/૨૦૧૫ સૂત્રાર્થ :
નિમિતમાં ઉપયોગ રાખવો જોઈએ. ll૩૨/૩૦૧II ટીકા -
'निमित्ते' उचिताहारादेर्ग्रहीतुमभिलषितस्य शुद्ध्यशुद्धिसूचके शकुने उपयोगकारणे साधुजनप्रसिद्धे, प्रवृत्ते सति गम्यते, 'उपयोगः' आभोगः कार्यः, अत्र च निमित्ताशुद्धौ चैत्यवन्दनादि