________________
૨૦.
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૩૬, ૩૭
સૂત્ર :
સ્વયમવાનમ્ T૩૬/૩૦૧ સૂત્રાર્થ :
સ્વયં દાન કરવું જોઈએ નહિ. ll૩૬/૩૦૫ll ટીકા -
“સ્વયમ્'=સાત્મના, “સાન'= થસ્થાન વિતર, પુર્વાયત્તીવૃતત્વ તસ્ય સારૂ૬/૨૦૧TI ટીકાર્ચ -
સ્વય'.... ત ા સ્વયં પોતાનાથી અદાન પ્રાપ્ત થયેલી ભિક્ષાનું અન્યને ગ્લાનાદિને, અવિતરણ કરે સ્વયં આપે નહિ; કેમ કે ભિક્ષા ગુરુ આવતીકૃતપણું છે=ભિક્ષા ગુરુને સમર્પિત કરેલ છે.
૩૬/૩૦પા ભાવાર્થ :
સાધુ ભિક્ષા લઈને આવ્યા હોય અને અન્ય યોગ્ય ભિક્ષાની પ્રાપ્તિ થઈ હોય તો પોતાના સંયમને યોગ્ય અને અન્યને યોગ્ય એવી સર્વ ભિક્ષા ગુરુને સમર્પણ કરે અને ત્યારપછી તે ભિક્ષા સ્વયં ગ્રહણ કરીને ગ્લાનાદિને આપે નહિ; કેમ કે લાવેલી ભિક્ષા ગુરુને સમર્પણ કરેલી છે, તેથી ગુરુની ઇચ્છા અનુસાર તે ભિક્ષા કોને આપવી તે ગુરુ નિર્ણય કરે અને પોતે ભિક્ષા લાવેલ છે, તેથી “હું ભિક્ષા યોગ્યને આપું” એ પ્રકારનો મિથ્યાભાવ ન થાય અને ઉચિત રીતે ગુરુને સમર્પણ ભાવ થાય તે માટે સાધુએ તે ભિક્ષા સ્વયં ગ્લાનાદિને આપવી જોઈએ નહિ. l૩/૩૦પા અવતરણિકા -
ततो यदि गुरुः स्वयमेव कस्मैचित् बालादिकाय किञ्चिद् दद्यात् तत् सुन्दरमेव, अथ कुतोऽपि व्यग्रतया न स्वयं ददाति किन्तु तेनैव दापयति तदा - અવતરણિકાર્ય :
ત્યારપછી જો ગુરુ સ્વયં જ કોઈ બાલાદિકને કંઈક આપે તો સુંદર જ છે. હવે કોઈપણ વ્યગ્રપણાને કારણે-કોઈક અન્ય પ્રવૃત્તિમાં ગુરુ પ્રવૃત્ત હોવાને કારણે, સ્વયં ગુરુ ન આપે પરંતુ તેના વડે જભિક્ષા લાવનાર સાધુ વડે જ, અપાવે તો – સૂત્ર :
તાજ્ઞયા પ્રવૃત્તિઃ Tરૂ૭/૩૦૬ !