________________
૨૭૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૨૧, ૨૨ છે તેના સંસ્કારો આત્મામાં રહે છે. વળી તે પ્રમાદકાળમાં બંધાયેલા કર્મો આત્મામાં રહે છે, તેથી તે કર્મો અને પ્રમાદના સંસ્કારો ઘણા કાળ સુધી જીવની કદર્થનાનું કારણ બને છે. માટે સંયમજીવનમાં થયેલી સ્કૂલનાની શુદ્ધિ સાધુએ અવશ્ય કરવી જોઈએ. ૨૧/૨૯ના અવતરણિકા :
તથા –
અવતરણિકાર્ય :
અને –
સૂત્ર :
પાવ્યપરિત્યા. રર/રા સૂત્રાર્થ :
પારુષ્યનો પરિત્યાગ કરવો જોઈએ. રર/ર૯૧ાા ટીકા -
'पारुष्यस्य' तीव्रकोपकषायोदयविशेषात् परुषभावलक्षणस्य तथाविधभाषणादेः स्वपक्षपरपक्षाभ्यामसंबन्धयोग्यताहेतोः 'परित्यागः' कार्यः, अपारुष्यरूपविश्वासमूलत्वात् सर्वसिद्धीनाम्, यदुच्यते - सिद्धेर्विश्वासिता मूलं यथूथपतयो गजाः । સિંહો મૃIધિપત્યેડપિ ન પૃરનુરાતે તા૭T1 0િ રૂતિ ગર૨/૨૧થા ટીકાર્ચ -
પાગચ' તિ || તીવ્ર કોષકષાયના ઉદયવિશેષથી પરુષભાવરૂપ તેવા પ્રકારના ભાષણ આદિ સ્વરૂપ પરુષભાવનો પરિત્યાગ કરવો જોઈએ જે પરુષભાવ સ્વપક્ષ-પરપક્ષ દ્વારા અસંબંધની યોગ્યતાનો હેતુ છેઃસ્વપક્ષ-પરપક્ષ સાથે સંબંધના વિનાશનો હેતુ છે તેનો પરિત્યાગ કરવો જોઈએ; કેમ કે સર્વસિદ્ધિઓનું અપારુષ્યરૂપ વિશ્વાસ મૂલપણું છે. જે કારણથી કહેવાય છે –
“સિદ્ધિનું મૂળ વિલાસિતા છે=કાર્યની નિષ્પત્તિનું મૂળ સામેની વ્યક્તિને પોતાનામાં વિશ્વાસ પેદા થાય છે માટે પરુષ ભાવનો ત્યાગ કરવો જોઈએ. જે કારણથી યૂથપતિ અનુસરનારા ગજો હોય છે. મૃગઅધિપતિ હોવા છતાં પણ સિહ મૃગલાઓ વડે અનુસરણ કરાતો નથી. II૧૭પા” ().
તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૨૨/ર૦૧ાા