________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૯
૨૨૩
અવતરણિકા :
एतदपि कुत ? इत्याह - અવતરણિતાર્થ -
આ પણ કેમ છે ?=ધર્મના પ્રયોજનથી કરાયેલી માયા માયા નથી એ પણ કેમ છે ? એથી કહે છે –
સૂત્ર :
૩મર્યાદિતમેતત્ સાર૬/ર૦૧T સૂત્રાર્થ :
ઉભયનું હિત આગમાયા છે. ર૯/૨પપII ટીકા :
'उभयस्य' स्वस्य गुर्वादिजनस्य च 'हितं' श्रेयोरूपम् 'एतद्' एवं प्रव्रज्याविधौ मायाकरणम्, एतत्फलभूतायाः प्रव्रज्यायाः स्वपरोपकारकत्वात्, पठ्यते च - “अमायोऽपि हि भावेन माय्येव तु भवेत् क्वचित् । પડ્યે સ્વરિયોયંત્ર સન્વયં હિતોત્રમ્ II ૨૫૪” ] રૂતિ સાર૧/રા ટીકાર્ય :
‘મયચ' .... રૂત્તિ | આ=આ પ્રકારે પ્રવ્રજ્યાની વિધિમાં માયા કરવી એ, ઉભયનું સ્વનું અને ગુરુ આદિજનનું શ્રેયરૂપ હિત છે; કેમ કે આવા કુલભૂતકમાયાના કુલભૂત પ્રવ્રજ્યાનું સ્વપર ઉપકારકપણું છે. અને કહેવાય છે – “ભાવથી અમાથી પણ ક્વચિત્ માથી જ થાય છે જેમાં સ્વપરના સાનુબંધ હિતનો ઉદય દેખાય. II૧૫૪" ()
તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ર૯/૨પપા. ભાવાર્થ :ધર્મ અર્થે કરાયેલી માયા માયા કેમ નથી ? એથી કહે છે – પ્રવ્રજ્યાની અનુજ્ઞા અર્થે કરાયેલી માયાથી માતા-પિતાદિ દીક્ષામાં સંમતિ આપે તો દીક્ષાના ગ્રહણ દ્વારા પોતાનો ઉપકાર થાય અને દીક્ષામાં સંમતિનો પરિણામ હોય તો માતાપિતાદિને પણ કંઈક અનુમોદનાનો લાભ થાય અને કદાચ તેવો પરિણામ ન થાય તો તત્કાલ લાભ થાય નહિ પરંતુ દીક્ષા ગ્રહણ કરીને પોતે શાસ્ત્રમાં નિપુણ થયા પછી તેઓને માર્ગની પ્રાપ્તિ થાય તેવો યત્ન કરે તો તેઓને પણ ઉપકાર થવાની