________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર ૪૩, શ્લોક-૪
ટીકાઃ
स एवं विधिप्रव्रजितः सन् गुरुपरम्परयाऽऽगतमाचाम्लादितपोयोगं कार्यत इति ।।४३/२६९।।
ટીકાર્થ ઃ
स एवं કૃતિ ।। તે=દીક્ષાર્થી, આ રીતે=સૂત્ર-૪૦માં કહ્યું એ રીતે, વિધિપૂર્વક પ્રવ્રજ્યા ગ્રહણ કરાયેલો છતો ગુરુપરંપરાથી આવેલા આયંબિલ આદિ તપયોગને કરાવાય છે.
‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૪૩/૨૬૯।।
ભાવાર્થ:
દીક્ષા ગ્રહણ કર્યા પછી દીક્ષાનો દિવસ અત્યંત મંગલરૂપ બને, તેથી ગુરુપરંપરા અનુસાર આયંબિલ આદિ તપ દીક્ષાર્થીને કરાવવો જોઈએ, તેથી ગ્રહણ કરાયેલા સંયમમાં મંગલરૂપ એવો તે તપ અતિશયતાને કરાવે અર્થાત્ શક્તિ અનુસાર તપ કરીને તે મહાત્મા અસંગભાવમાં યત્ન કરે તે પ્રકારે ગુરુ યત્ન કરે. ||૪૩/૨૬૯॥
અવતરણિકા :
अथोपसंहारमाह -
અવતરણિકાર્ય :
૨૪૧
હવે, ઉપસંહારને કહે છે
ભાવાર્થ:
પ્રવ્રજ્યા વિધિને બતાવ્યા પછી તે પ્રવ્રજ્યા વિષયક ઉપસંહારને કહે છે
શ્લોક ઃ
एवं यः शुद्धयोगेन परित्यज्य गृहाश्रमम् ।
संयमे रमते नित्यं स यतिः परिकीर्तितः ।। ४ ।।
શ્લોકાર્થ :
આ રીતે=પૂર્વમાં અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રમાણે, જે દીક્ષાર્થી શુદ્ધ યોગ દ્વારા ગૃહઆશ્રમનો ત્યાગ કરીને સંયમમાં નિત્ય રમે છે તે યતિ કહેવાયો છે. II૪
ટીકા ઃ
‘વક્’ ગુરૂયેળ ‘યો’ મન્ત્રવિશેષઃ ‘શુદ્ધયોનેન’ સમ્યાચારવિશેષળ ‘પરિત્યખ્ય’ હિત્વા ‘વૃન્નાશ્રમ’