________________
૨૫૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૫, ૬
અવતરણિકા :
તથા -
અવતરણિકાર્ય :
અને –
સૂત્ર :
सदाज्ञाकरणम् ।।५/२७४ ।। સૂત્રાર્થ -
સદા આજ્ઞાનું પાલન કરવું જોઈએ. પ/૨૭૪ll ટીકાઃ
'सदा' सर्वकालम् अह्नि रात्रौ चेत्यर्थः 'आज्ञायाः' गुरूपदिष्टस्वरूपायाः 'करणम्' T/ર૭૪ના ટીકાર્ય :
“સા'... વરમ્ સદા=સર્વકાલ=દિવસ અને રાત્રિને વિષે, આજ્ઞાનું ગુરુ ઉપદિષ્ટ સ્વરૂપવાળી આજ્ઞાનું પાલન કરવું જોઈએ. i૫/૨૭૪ના ભાવાર્થ
વળી, ગુરુના શિષ્ય ભાવને સ્વીકાર્યા પછી મોક્ષના અર્થી સાધુએ દિવસ-રાત સર્વ કૃત્યો ગુરુની આજ્ઞા અનુસાર કરવાં જોઈએ. અર્થાત્ યોગ્ય ગુરુ જે જે ક્રિયા જે જે રીતે બાહ્યથી કરવાની કહે અને તે બાહ્ય ક્રિયાકાળમાં જે જે પ્રકારે અંતરંગ પ્રણિધાન કરવાનું કહે છે તે પ્રકારે દઢ વ્યાપાર કરીને તે આજ્ઞાનું પાલન કરવું જોઈએ જેથી તે આજ્ઞાના બળથી જ પોતે પ્રતિદિન સંયમના કંડકોની વૃદ્ધિને પ્રાપ્ત કરી શકે. I/પ/૨૭૪ અવતરણિકા :
તથા -
અવતરણિકાર્ય :
અને – સૂત્રઃ
વિધિના પ્રવૃત્તિ: Tદ/ર૭૬)